<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

કલેકટર ત્રણ દિવસ રજા ઉપરઃ ગુરૂ-શુક્ર ગાંધીનગરમાં કલેકટર-DDO-સીપી-ડીએસપી કોન્‍ફરન્‍સઃ ગુરૂવારે મુખ્‍યમંત્રી હાજર રહેશે...

 

રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષી પારિવારિક કારણોસર ત્રણ દિવસ રજા ઉપર ગયા છેઃ મહેસૂલ-અપીલના બોર્ડ રદ્દ થયા છેઃ દરમિયાન ગુરૂ-શુક્ર ગાંધીનગરમાં અત્‍યંત મહત્‍વની કલેકટર--સીપી-ડીએસપી કોન્‍ફરન્‍સઃ ગુરૂવારે મુખ્‍યમંત્રી પોતે ખાસ હાજર રહેશેઃ કલેકટર કોન્‍ફરન્‍સમાં ઇ-ધરા-મહેસૂલના અનેક મુદ્‌ાઃ શુક્રવારે મહેસૂલ સચિવ શ્રી જયંતિરવી ખાસ કલેકટર કોન્‍ફરન્‍સ લેશેઃ ફાઇલો સાથે હાજર રહેવા આદેશો.

(4:42 PM IST)