તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
માયાણી ચોકની ગરબીમાં ભાવિકોની ભીડ

રાજકોટ : ખોડીયાર ભવાની ગરબી મંડળ દ્વારા માયાણી ચોક ખાતે ૨૮ વર્ષથી આયોજીત ગરબીમાં તલવાર રાસ, ટીપ્પણી સળગતા ગરબા અને નાટકો રજુ કરવામાં આવે છે. ગાયકો કીરીટ હરણેશા, રેખા રાઠોડ, ઇલા ભટ્ટી, મયુર નાચેલા જમાવટ કરે છે. આયોજનને સફળ બનાવવા ગરબી મંડળના પ્રમુખ હિરાભાઇ સભાડ, ડાયરેકટર હિરેન પરમાર, નીતીન સુદ્રા દિવ્યરાજ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરિયા
(3:07 PM IST)










