<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

અંબા માના ઉંચા મંદિર નીચા મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ...

મા ચામુંડા ગરબી મંડળની બાળાઓ દ્વારા હિંડોળા રાસ, ટીપ્‍પણી રાસ, ભુવા રાસ, ગલગોટો જેવા મુખ્‍ય રાસ રજૂ

રાજકોટ : માં ચામુંડા ગરબી મંડળ દ્વારા બાપા સીતારામ ચોક આરસીસી રોડ કપીલા હનુમાન મંદિરના પટાંગણમાં ૪ વર્ષથી આયોજીત પ્રાચીન ગરબીમાં હિંડોળા રાસ, રાસ સિયારામ સિયારામ જય જય રામ, ટીપ્‍પણી રાસ, ભુવા રાસ, મહિસાસુર રાસ, ગળધરેથી માજી નિસર્યા, મા ચામુંડા માનુ નાટક, મોગલ છેડતા કાળો નાગ, ગલગોટો મુખ્‍ય છે. આયોજનમાં દિનેશભાઇ ચાવડા, હિરેનભાઇ ઠાકર, ગઢવીભાઇ સમીપભાઇ ચોવટીયા, મહિસાસુર વધ, હિંડોળા રાસ અને ભુવા રાસ મુખ્‍ય છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(3:29 PM IST)