<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ખોડલધામ નવરાત્રી મહોત્‍સવમાં આરતીનો લાભ લેતા હર્ષ સંઘવી

રાજકોટઃ છઠ્ઠા નોરતે રાજયના ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્‍સવમાં હાજરી આપી હતી. આયોજકોની ટીમ દ્વારા તેમનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. હર્ષ સંઘવીને ખોડલધામનો ખેસ અને મા ખોડલની છબી અર્પણ કરીને સન્‍માનીત કર્યા હતા.

(4:25 PM IST)