<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

સોનમ - નવનાત ગરબામાં સાક્ષાત મા જગદંબા ગરબા રમવા ઉતર્યા હોય તેવો માહોલ

લિજેન્‍ડરી ગઝલ ગાયક સ્‍વ. પંકજ ઉધાસના પરિવારજનો અને વજુભાઈ વાળાની વિશેષ ઉપસ્‍થિતિઃ મેગા ફાઈનલમાં પહોંચવા માટે ખેલૈયાઓમાં સ્‍પર્ધા

રાજકોટઃ જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા આયોજિત સોનમ- નવનાત રાસોત્‍સવ જૈન સમાજની બહેનોને ગરબા રમતી જોઈને જાણે કે સાક્ષાત મા જગદંબા કુમકુમ પગલા સાથે ગરબા રમવા ઉતર્યા હોય તેવો માહોલ જોવા મળે છે.

છઠ્ઠા નોરતે  ગઝલ ગાયક પંકજ ઉધાસના પત્‍ની ફરીદા ઉધાસ અને બે પુત્રીઓ નાયબ ઉધાસ તથા રેવા ઉધાસએ ગરબા માણ્‍યા હતા. આ ઉપરાંત કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ ઉપરાંત સુગંધવીજી , લક્ષ્મણ ચાવડા, અરુણા ચાવડા, જૈન અગ્રણી  અમીનેશ રૂપાણી, જાણીતા સીએ રાહુલ મહેતા, ડો. હેમાંગ વસાવડા,  શક્‍તિસિંહ અનીરૂધર્સિંહ જાડેજા (રીબડા) શ્રી બલવિરસિંહ ભરતસિંહ ગોહિલ , પી.ડી. માલવિયા કોલેજ ના ટ્રસ્‍ટી શ્રી ઘનશ્‍યામ હેરભા,શ્રી જયભાઈ ખારા  મધુરમ ક્‍લબ ના શ્રી હર્ષદ રૂપારેલીયા, જિલ્લા ભાજપ ના શ્રી રાજુ ધારૈયા, જાણીતા એડવોકેટ શ્રી અંશ ભારદ્વાજ ,શ્રી સી. એચ. પટેલ, એડવોકેટ શ્રી તેમજ દશા સોરઠયા   વણિક બોર્ડિંગ ના શ્રી ભુપતભાઈ ભૂપતાણી, દીકરા નું ઘર- ઢોલરા ના શ્રી અનુપમ દોશી તથા નલિન તના , જૈન અગ્રણી શ્રી શિરીષ બાટવિયા તથા શ્રી કમલેશ મોદી , શ્રી પંકજ શેઠ  (ડિ એન ટી. કંપની વાળા ), નિરાલી પારેખ (આઝાદ સંદેશ)મિત્તલ વોરા (જર્નલિસ્‍ટ)ભાવના દોશી (જર્નલિસ્‍ટ), હિન્‍દુ જાગરણ મંચ ના શ્રી વિક્રમ પરમાર, શ્રી મંગેશ દેસાઈ, શ્રી ચમન સિંધવ ,શ્રી દર્શન સિંધવ તેમજ શ્રી સમીર શાહ , શ્રી યોગીન છનીયારા (બાગેશ્વરધામ) શ્રી મનીષ વિસાવાડિયા  તથા શ્રી દેવ ગજ્જર, શ્રી સંદીપ કલ્‍યાણી, હસુભાઈ ગજેરા,કિશન ગજેરા, કે પી હરણ ળ,શ્રી આશીષ મહેતા, શ્રી અમિતભાઈ ભીંડે, શ્રી દિપેનભાઈ ભગદેવ, તેમજ જૈન અગ્રણી શ્રી અનીસભાઈ વાધર,, શ્રી ધીરેન ભરવાડા, શ્રી હેમલ મહેતા (સિધ્‍ધિ બિલ્‍ડર) વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

આ ગરબાને સફળ બનાવવા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં પ્રોજેક્‍ટ ચેરમેન સી.એમ.શેઠ જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, સુનીલ કોઠારી, અખિલ શાહ, હેમલ મહેતા, નીલ મહેતા, રાજીવ ઘેલાણી, તુષાર પતીરા, નીતિન મહેતા, યોગેન દોશી, પરેશ દફતરી, નરેશ મહેતા, ધ્રુમીલ પારેખ, દીપક કોઠારી, પ્રતિક શાહ, કેતન દોશી, નીરવ મહેતા, હિમાંશુ પારેખ, જસ્‍મીન ધોળકિયા, હિતેશ દેસાઈ, આશિષ શાહ, આશિષ દોશી, નીલેશ તુરખીયા, યોગેશ શાહ, અમિત કોરડીયા, નિર્મલ શાહ, ધવલ મહેતા, મહેશ મણીયાર, ડો. દેવેન કોઠારી, પરાગ મહેતા, સંજય મહેતા, કેતન વખારિયા, જતીન કોઠારી, જય મહેતા, સુધીર પટેલ, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, ભરત વખારિયા, મુકેશ ધોળકિયા, ભાગ્‍યેશ વોરા, સુનીલ વોરા, અતુલભાઈ કોઠારી, જયેશભાઈ ધ્રુવ, અરવિંદભાઈ પાટડીયા,ભાયાભાઈ સાહોલીયા, અશ્વિનભાઈ પટેલ, લલિતભાઈ કુરાણી, કેતન મેસ્‍વાણી, નીતિનભાઈ માંડલિયા, વિશ્વાસભાઈ મહેતા, રોહન ધ્રુવ, અરવિંદભાઈ શેઠ, દીપકભાઈ કરચલીયા, રાજુ લોઢીયા, હસમુખભાઈ ધંધુકિયા, રસિકભાઈ પાનસુરીયા, કિશોરભાઈ વસાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:39 PM IST)