<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

કલબ યુડીમાં સુર, તાલ અને લયથી માતાજીની આરાધના

રાજકોટઃ યુડી ક્‍લબ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્‍સવ -૨૦૨૪માં ઓર્કેસ્‍ટ્રાના તાલમાં દેશભકિત અને શૌર્યગીતોની થીમ પર ખેલૈયાઓ અને દર્શકો મંત્રમુગ્‍ધ બની રહ્યા છે. યુડી કલબના આ ભવ્‍ય આયોજનમાં રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી સાથે ઉદયભાઇ કાનગડ-ધારાસભ્‍ય, જયેશભાઇ રાદડીયા-ધારાસભ્‍ય ઉપસ્‍થિત રહ્યા હતા. અધિકારીઓ ડી.પી.દેસાઇ, કમિશ્‍નર શ્રી રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન, અશોકકુમાર યાદવ-આઇ.જી., રાધિકાબેન ભારાઇ-એ.સી.પી. સહિત જયેશભાઇ બોઘરા, જાણીતા બિલ્‍ડર દિલીપભાઇ લાડાણી, જે.ડી.કાલરીયા, સિધ્‍ધાર્થ ગઢવી, એસ.ડી.એમ. મોરબી, જયદીપભાઇ પટેલ, દિનેશભાઇ અઘારા, વિનેશભાઇ પટેલ-ઓર્બિટ ગ્રુપ, મહેશભાઇ સુતરીયા, શામજીભાઇ રૈયાણી, જીતેન્‍દ્રભાઇ રૈયાણી, પ્રશેશભાઇ રૈયાણી, પ્રફુલભાઇ હદવાણી, ચેતનભાઇ અમૃતિયા, અશ્વિનભાઇ આદ્રોજા, જે.એન.પટેલ, મુકેશભાઇ દોશી, અશ્વિનભાઇ મોલીયા, માધવભાઇ દવે, પુજાબેન પટેલ, જયોતિબેન ટીલવા, પ્રગ્નેશભાઇ સુરાણી, કિરણબેન માકડીયા, ચુનીભાઇ ઘોડાસરા, શીવાભાઇ આદ્રોજા, અશોકભાઇ વૈશ્વાણી, નાથાભાઇ કાલરીયા, અપૂર્વભાઇ ભાલોડીયા, રામભાઇ બચ્‍છ, દેવેન્‍દ્રભાઇ, હરીભાઇ, વિનોદભાઇ, વિજયભાઇ કોરાટ, દિલિપભાઇ પનારા, સંદિપભાઇ લાખાણી, અશ્વિનભાઇ બોડા, દિનેશભાઇ ઘોડાસરા, જગદીશભાઇ બોપલીયા, મનસુખભાઇ ભોરણીયા, રાકેશભાઇ રામોલીયા, જમનભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, ભાવેશભાઇ તળાવીયા, હંસરાજભાઇ આદ્રોજા, કરમશીભાઇ અઘારા, છગનભાઇ વાછાણી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:29 PM IST)