તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ગાયત્રી ગરબી મંડળ

રાજકોટઃ ગાયત્રી ગરબી મંડળ દ્વારા ગ્રીનલાઇન ચોકડી, ગાયત્રી સોસાયટી શેરી -૧ ખાતે ૧૧ વર્ષથી આયોજીત ગરબીમાં બાળાઓ દ્વારા ટીપ્પણી રાસ, સુપડા રાસ, ગાગર રાસ, મહીસાસુરનો રાસ, મોગલમાંનો રાસ, ખોડીયારમાં નો રાસ, ખંજરી રાસ, તાલી રાસ રજુ કરવામાં આવે છે. આયોજનમાં મકવાણા રામસીંગભાઇ, સોઢીયા રમેશભાઇ, જાડેજા યુવરાજસિંહ, બુસા જેરામભાઇ, મુર્ગ સંદીપભાઇ, શુભમ અદા (મહાકાલ) જોડાયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:55 PM IST)










