તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
યુડી કલબઃ યુવાનો દ્વારા ધર્મભકિત અને રાષ્ટ્રભકિત ઉજાગર કરાઇ
સર્વ સમાજના શ્રેષ્ઠીઓ મહાઆરતીમાં જોડાશે

રાજકોટ : ઉમા ડાયેનેમિક નવરાત્રી મહોત્સવ- ૨૦૨૪માં યુવા ખેલૈયાઓ દ્વારા રાષ્ટ્રભકિત, ધર્મભકિત અને માં જગદંબાની આરાધનાનો ત્રીવેણી સંગમ રચાયો. ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને ખ્યાતનામ સિંગરના સ્વરો સાથે ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ટીમ યુડીના માઇક્રો પ્લાનીંગ સાથે ગાર્ડન ખાતે સર્વેશ્રી ઉમિયા માતાજી સંસ્થાના ટ્રસ્ટીઓ, ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, યુવી કલબના તમામ બોર્ડ ઓફ ડાયરેકઁટર, જીવણભાઇ ગોવાણી, પુસ્કરભાઇ પટેલ, નેહલભાઇ શુકલ- કોર્પોરેટર ડો. પ્રદીપભાઇ ડવ-પૂર્વ મેયર રજનીભાઇ ઘોડાસરા, વીનુભાઇ નીરૂભા વાઘેલા- કોર્પોરેટરશ્રી, ડેનીશભાઇ આડેસરા, અરવિંદભાઇ પટેલ, નંદલાલભાઇ માંડવીયા, મુકેશભાઇ દલસાણીયા, સુશીલભાઇ વીરડીયા, દિલિપભાઇ કગથરા, કાંતિભાઇ માકડીયા, કિશનભાઇ ટીલવા, હરેશભાઇ જોશી, બિપિનભાઇ રાણીપા, દેવજીભાઇ કાનાણી કરશનભાઇ આદ્રોજા, જલ્પાબેન આદ્રોજા, મનસુખભાઇ પાણ, ત્રંબકભાઇ ફેફર, રોહિતભાઇ પનારા, મહેશભાઇ ફેફર ધરમશીભાઇ સીતાપરા, ચિંતનભાઇ સીતાપરા, રાજદીપસિંહ જાડેજા, ભરતભાઇ શીંગાળા, વિજયભાઇ પાડલીયા, યોગેન્દ્રસિંહજાડેજા, રાજભા જાડેજા, ભાવેશભાઇ વઘાસીયા, દેવભાઇ ઘીયાડ, મુકેશભાઇ પનારા, ભુપતભાઇ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ભારતના અમૂલ્ય રતન એવા રતન ટાટા સાહેબને શ્રધ્ધાંજંલી પણ અર્પણ કરી હતી.(૩.૧૯)
(4:10 PM IST)










