<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવમાં વિજેતાઓને ઇનામ વિતરણ

ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે

રાજકોટ : રાજકોટ લોહાણા મહાજન-આયોજીત-ર૦ર૪ માં ગઇકાલે સાતમે નોરતે પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે ૪૦ જેટલા આકર્ષક ઇનામો આપવામાં આવ્‍યા હતા. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્‍નેહાબેન રાજુભાઇ પોબારૂ, લોહાણા, મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાસોત્‍સવના પ્રોજેકટ ચેરમેન શ્રી હિરેનભાઇ ખખ્‍ખર, શ્રી મહેશભાઇ રાચ્‍છ, શ્રીમતિ મીરાબેન મહેશભાઇ રાચ્‍છ, શ્રી જગદિશભાઇ પૂજારા, શ્રીમતિ અલ્‍કાબેન જગદિશભાઇ પુજારા, જાણીતા એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, શ્રી બકુલભાઇ નથવાણી, શ્રીમતિ કાશ્‍મીરાબેન બકુલભાઇ નથવાણી, શ્રી હસુભાઇ ભગદે, ડો. વસંતભાઇ માંડવીયા, શ્રીમતિ જીજ્ઞાબેન, વસંતભાઇ માંડવીયા, શ્રી પરેશભાઇ વાઘાણી, શ્રી સુરજભાઇ સોમૈયા, શ્રીમતિ પીનલબેન સુરજભાઇ સોમૈયા, શ્રીમતિ રીટાબેન ભૂપેન્‍દ્રભાઇ કોટક, શ્રીમતિ રીટાબેન સતીષભાઇ કુંડલીયા, શ્રીમતિ રત્‍નાબેન જયંતભાઇ સેજપાલ જાણીતા એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, પ્રિતિબેન દવે, રૂપાબેન મજીઠીયા, શ્રી દિપકભાઇ પોબારૂ, શ્રીમતિ રીટાબેન દિપકભાઇ પોબારૂ, શ્રી અશોકભાઇ કુંડલીયા, શ્રી વિમલભાઇ લાખાણી, શ્રી જયેશભાઇ કક્કડ, શ્રી ભાવેશભાઇ રૂપારેલીયા તથા શિવ ભગવાનના સ્‍વરૂપમાં આવનાર બાળ ખેલૈયાઓને સ્‍પેશ્‍યલ પ્રાઇઝ અર્પણ કરતા શ્રીમતિ પીનલબેન સુરજભાઇ સોમૈયા તસ્‍વીરમાં નજરે પડે છે. ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ લોહાણા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂના હસ્‍તે ચારેય નિર્ણાયકો શ્રી હિતેષભાઇ મણીયાર, શ્રીમતિ ટીનાબેન હિતેષભાઇ મણીયાર, મોહનભાઇ ઠાકુર તથા ભરતભાઇ ટીડાણીને મોમેન્‍ટો અર્પણ કરવામાં આવ્‍યા હતા.

(4:21 PM IST)