તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
અકિલા લોહાણા મહાજન રાસોત્સવ : ખેલૈયાઓમાં ગજબનો ઉત્સાહ
રાજકોટ લોહાણા મહાજનના સંગાથે હજ્જારો રઘુવંશીઓ રાસોત્સવને મન ભરીને માણી રહ્યા છે : સુપ્રસિધ્ધ એસ.ડી. ગઢવી ઓર્કેસ્ટ્રા તથા વિખ્યાત ગાયક કલાકારોના સંગાથે એકથી એક ચઢીયાતા પ્રાચીન -અર્વાચીન લોકગીતો, ભજન, નવરાત્રી સોંગ્સથી વિશાળ ગ્રાઉન્ડ ધમધમી ઉઠયું : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓએ આકર્ષક ઇનામો મેળવ્યા : પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા, ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ, ગાયત્રીબા વાઘેલા, રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનિષભાઇ રાડીયા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગભાઇ દેસાઇ, મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અગ્રણીઓ નિતિનભાઇ રાયચુરા, સાવનભાઇ અકબરી, દર્શીલભાઇ અકબરી, દર્શભાઇ મહેતા, જયેન્દ્રભાઇ સોલા (મુંબઇ), એડવોકેટ અશોકસિંહ વાઘેલા, કિશોરભાઇ કોટેચા, દિનેશભાઇ પાબારી, પ્રફુલભાઇ ગંગદેવ સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા. : ‘અકિલા' ના માધ્યમથી વિશ્વના લાખો લોકો રાસોત્સવને ઘરેબઠા લાઇવ નિહાળી રહ્યા છે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ દ્વારા જબરૂ આયોજન

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન-ર૦ર૪'માં ખેલૈયાઓના ગજબના ઉત્સાહ સાથે ભારે જમાવટ થઇ છે ત્યારે ગઇકાલે સાતમે નોરતે માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે પોરબંદરના કદાવર નેતા અને ભાજપના ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઇ મજીઠીયા, મહિલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ, શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગભાઇ દેસાઇ, શ્રીમતિ વૈશાલીબેન દેવાંગભાઇ દેસાઇ, મહાનગરપાલિકાના દંડક શ્રી મનિષભાઇ રાડીયા, વિખ્યાત મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન શ્રી જીતુભાઇ ચંદારાણા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, સામાજીક, અગ્રણીઓની શ્રી નિતિનભાઇ રાયચુરા, એડવોકેટ શ્રી અશોકસિંહ વાઘેલા, શ્રી મહેશભાઇ ગોકાણી, શ્રી સાવનભાઇ અકબરી, મહેશભાઇ રાચ્છ, પ્રફુલભાઇ ગંગદેવ, કિશોરભાઇ કોટેચા, દિનેશભાઇ પાબારી, મુકેશભાઇ ચંદારાણા, શ્રી પ્રદિપભાઇ વસાણી, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓની હિરેનભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર, ડો. પરાગભાઇ દેવાણી, શ્રી ધવલભાઇ ખખ્ખર,રઘુવંશી રોયલ ગ્રૃપનાં પ્રમુખ શ્રી અશોકભાઇ કુંડલીયા તથા રઘુવંશી મહિલા અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના હોદેદારો ખેલૈયાઓ સાથે રાસ-ગરબાની મજા માણતા તસ્વીરમાં દૃશ્યમાન થાય છે. શરૂઆતમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાસોત્સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, શ્રી દર્શીલભાઇ અકબરી, શ્રી દિશીતભાઇ પોબારૂ, ધન્વીબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ જુલીબેન પરાગભાઇ દેવાણી વિગેરેએ ભાવપૂર્વક માતાજીની આરતી કરી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા. ૧૦ : રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ સોળે કળાએ ખીલ્યા છે ત્યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે ‘અીકલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'નું ભવ્ય -જાજરમાન-જબરૂં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજેરોજ હજ્જારો રઘુવંશીઓ મન ભરીને રાસોત્સવને માણી રહ્યા છે.
અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪' માં ખેલૈયાઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુપ્રસિધ્ધ એસ.ડી. ગઢવી ઓર્કેસ્ટ્રા, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ તથા વિખ્યાત ગાયક કલાકારોના સંગાથે એકથી એક ચઢીયાતા પ્રાચીન-અર્વાચીન લોકગીતો, ભોજન, નવરાત્રી સોંગ્સથી વિશાળ ગ્રાઉન્ડ ધમધમી ઉઠયું હતું. પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને આકર્ષક ઇનામો અપાયા હતા.
‘અકિલા લાઇવ'ના માધ્યમથી વિશ્વના લાખો લોકો રાસોત્સવને ઘર બેઠા પણ માણી રહ્યા છે.
સમગ્ર રાસોત્સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર હૂંફ મળી રહ્યા છે.
ગઇકાલે સાતમાં નોરતે માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા પોરબંદરના કદાવર નેતા અને ભાજપના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા પોરબંદર શહેર ભાજપ પ્રમુખશ્રી પંકજભાઇ મજીઠીયા, ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ, શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ મહાનગરપાલિકાના દંડક અને રઘુવંશી અગ્રણીશ્રી મનિષભાઇ રાડીાય, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દેવાંગભાઇ દેસાઇ વિખ્યાત મારવાડી યુનિવર્સિટી, રાજકોટના વાઇસ ચેરમેનશ્રી જીતુભાઇ ચંદારાણા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, સામાજીક અગ્રણીઓ શ્રી નિતિનભાઇ રાયચુરા સાવનભાઇ અકબરી, દર્શીલભાઇ અકબરી, ખુશ્બુબેન અકબરી, દર્શભાઇ મહેતા તથા શ્રીમતિ કલ્પનાબેન મહેતા, અન્નનળ અવસર મેરેજ બ્યુરો, મુંબઇના સંચાલકશ્રી જયેન્દ્રભાઇ સોઢા, શ્રીમતિ કિર્તીબેન સોઢા, અન્નજળ અવસરના રાજકોટના કો-ઓર્ડીનેટર શ્રીમતિ માલીબેન દેવાણી, જાણીતા એડવોકેટ શ્રી અશોકસિંહ વાઘેલા, કિશોરભાઇ કોટેચા, દિનેશભાઇ પાબારી, પ્રફુલભાઇ ગંગદેવ, પ્રભુ હાઇટસના તમામ ફલેટ ઓનર્સ કૃષ્ણ ચિકિત્સાલય રાજકોટના શ્રી નટુભાઇ કોટક, શ્રીમતી જયશ્રીબેન જીતુભાઇ ચંદારાણા, શ્રી મુકેશભાઇ ચંદારાણા તથા શ્રીમીત ચંદનબેન મુકેશભાઇ ચંદારાણા, શ્રીમતિ વૈશાલીબેન દેવાંગભાઇ દેસાઇ, ડો. વૈભવભાઇ સવજીયાણી, રઘુવંશી રોયલ ગ્રૃપ, રાજકોટના પ્રમુખ શ્રી અશોકભાઇ કુંડલીયા, શ્રી સુરજભાઇ સોમૈયા તથા પીનલબેન સોમૈયા, શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણી, શ્રી હસુભાઇ ભગદે સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
ગઇકાલે પ્રિન્સેસ તથા કીડઝ પ્રિન્સેસ તરીકે ઇશા અઢીયા, વાણી સેજપાલ, નિકિતા કારીયા, નંદિની ગણાત્રા, હેતલ સોનલપાલ, જીંકલ અદાણી, ઉર્વશી દત્તાણી, પૂજા કોટેચા, વિજયા ભાયાણી, સાક્ષી મણીયાર, કૃપાલીબેન, નિશિતા વિઠ્ઠલાણી, હિરવા સેજપાલ, ધૈર્યા ઉનડકટ, વૃત્તિ મજીઠીયા, અમી ઉનડકટ, તથા વેલડ્રેસમાં ધ્રુવિ બુધ્ધદેવ વિજેતા બન્યા હતા.
પ્રિન્સ તથા કીડઝ પ્રિન્સ તરીકે સાગર ભોજાણી નમ્ર ગોટેચા, નૈમિષ માણેક, સાગર સાંગાણી, હિમેશ રાજદેવ, પ્રેમ પૂજારા, વિશાલ અનડકટ, મિત જુમલીયા, શ્યામ ઠક્કર, સુહાન વિઠ્ઠલાણી, શિવાંશ વડેરા, દર્શ ગઢીયા, સાહીલ ખખ્ખર, કેદાર જોબનપુત્રા, ભવ્ય ખીલોસીયા, ચેતન પોપટ તથા વેલડ્રેસમાં મંથન પરમાર અને જયમીન બુધ્ધદેવ વિજેતા બન્યા હતા. શિવ ભગવાનના સ્વરૂપ સાથે આવેલ રીયાંશ ખખ્ખરને સ્પેશ્યલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.
હજ્જારો ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, રાસોત્સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બાવરીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્ડોચા, શ્રી ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહયા છે.
(4:22 PM IST)










