<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

કાલે ગોકુળીયુધામ બાય બાય નવરાત્રી

 

રાજકોટ તા. ૧૧: આવતીકાલે તા. ૧રને શનિવારે દશેરાના દિવસે શીતલપાર્ક આર. કે. વર્લ્‍ડ ટાવર પાસે ૧પ૦ ફુટ રિંગ રોડ ખાતે ગોકુળિયુધામ બાય બાય નવરાત્રી મહોત્‍સવ ર૦ર૪નું સતત ચોથા વર્ષે ધમાકેદાર આયોજન કરવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ભાજપ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભારત બોઘરા, ધારાસભ્‍ય જયેશ રાદડિયા, જવાહર ચાવડા, ધારાસભ્‍યો ડો. દર્શિતા શાહ ધારાસભ્‍ય ઉદય કાનગડ, ધારાસભ્‍ય રમેશ ટીલારા, ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડિયા, સ્‍ટેન્‍ડિંગ ચેરમેન જયમીન ઠાકર સહિતના ઉપસ્‍થિત રહેવાના છે

(2:59 PM IST)