<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

કાલે અટલ સરોવર ખાતે બાય...બાય નવરાત્રી

 

રાજકોટ :  સતત ૮ વર્ષથી થનગનાટ મચાવે તેવુ બાય...બાય નવરાત્રી લઇને ધુમ મચાવા આવી રહ્યું છે. પારીવારિક વાતાવરણમાં ખેલૈયાઓ ગરબે રમશે. આ આયોજનમાં બાઉનસર સીકયુરીટી પણ ઉપલબ્‍ધ રહેશે.

ખેલૈયાઓ માટે મેડીકલ સ્‍ટાફ અને ડોકટર પણ ગ્રાઉન્‍ડ ઉપર ઉપસ્‍થિત રહેશે. એમ્‍બ્‍યુલન્‍સ પણ રહેશે.

તા. ૧ર ને શનિવારે અટલ સરોવર ખાતે ખેલૈયાઓને મોજ કરાવવા સીંગર હાર્દીક ડોડીયા, સંદીપ પ્રજાપતિ, આરતી ભટ્ટ અને મીરલ પટેલ પોતાના સુરથી બધાને ગરબે જુમાવશે. પાસની કિંમત રૂા. ર૦૦ રાખેલ છે. કોઇપણ દાંડીયા રાસના સિઝન પાસ લાવનારને પ૦ ટકા ડીસ્‍કાઉન્‍ટ  અપાશે. વધુ માહિતી માટે  મો. ૭૯૯૯૯ ૯૭૩૭ર, ૭૦૪૧પ ૧૧૧૧૧, રાજકોટ કી આવાઝ અને નોવા હોટેલ્‍સ આયોજનને સફળ બનાવવા અવી પટેલ, સૌમિલ પટેલ, મેહુલ જેઠવા, આદિત્‍યરાજસિંહ વાઢેર, આદિત્‍ય મજેઠીયા, નકુલ સોની, રાજ નથવાની, દીશા પટેલ, દર્શિત મોરી, નીધિ પટેલ, જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા),

(4:35 PM IST)