News of Friday, 11th October 2024
કોઠારીયા નાકે બંગાળી પરિવારો દ્વારા મા દુર્ગાની આરાધના

રાજકોટઃ શહેરના કોઠારીયા નાકે વર્ષોથી બંગાળી પરિવારો દ્વારા નવરાત્રી દરમિયાન દુર્ગાપુજાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત મા દુર્ગાને શણગાર કરી આરાધના કરવામાં આવે છે. ઉપરોકત તસ્વીરોમાં માતાજીના વિવિધ સ્વરૂપો તથા મોટી સંખ્યામાં ભાવિકો ભકિતભાવથી વંદન કરતા દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:35 PM IST)










