<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

ચપટી ભરી ચોખાને ઘીનો છે દિવડો શ્રીફળની જોડ લઇનેરે...

દશનામ ચોકમાં જય અંબે ગરબી મંડળના મહિષાસુર વધનારાસ ભારે વિખ્‍યાત

રાજકોટ : જય અંબે ગરબી મંડળ દ્વારા દશનામ ચોક શ્‍યામનગર મેઇનરોડ ખાતે છેલ્લા ૨૭ વર્ષથી પ્રાચીન ગરબી થાય છે. જેમાં પ્રખ્‍યાત મહિષાસુર વધ રાસ મણીયારો રાસ બાદશાહ રાસ મોગલમાં નો રાસ વિખ્‍યાત છે ૪૨ દિકરીઓ માતાજી નીઆરાધના કરે છે. આયોજનમાં જેન્‍તી બાપુ ગોસ્‍વામી, દેહાભાઇ બોરીયા, મેરામભાઇ બોરીયા,વિશાલભાઇ બોરીચા, કાનાભાઇ પરમાર ,સંજયભાઇ પટેલ,ધર્મેશભાઇ જોશી, સુરેશભાઇ ખંઢેરીયા,પ્રફુલભાઇ ચૌહાણ, હસુભાઇ ધોળકીયા, વિજયભાઇ માઢક, દર્શનભાઇ વડોલિયા, તેમજ લતાવાસીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:30 PM IST)