<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

વરસ્‍યો વરસાદ ભલે અનરાધાર, ધુવાંધાર... તો ય જૈનમના ખેલૈયાઓનો ઘટયો નહીં થનગનાટ

વરસતા વરસાદમાં જોશભેર મેગા ફાઇનલમાં ભાગ લેતા રાસ પ્રેમીઓ, દર્શકો, વાલીઓ, મહેમાનો : વિજેતાઓ ઉપર ઇનામોનો વરસાદ

જૈનમ કામદાર નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૪માં વિજયાદશમીનાં પર્વે વરસતા વરસાદમાં મેગા ફાઈનલ યોજવામાં આવ્‍યો હતો. વિજેતા બનેલા ખેલૈયાઓ ઉપર લાખેણા ઈનામોનો જાણે વરસાદ વરસાયો હતો.         

ચાર રાઉન્‍ડનાં અંતે વિજેતા ખેલૈયાઓના નામ ધોષીત કરવામાં આવ્‍યા હતા. આ વિજેતા ખેલૈયાઓને મુખ્‍ય સહયોગી કામદાર પરિવારનાં શ્રીમતિ દામીનીબેન પિયુષભાઈ કામદાર પરિવાર, રોલેક્ષ રીંગ્‍સ લી.નાં મનીષભાઈ મદેકા તથા તેમના પરિવારજનો, શ્રીમતિ ગુલાબબેન અનીલભાઈ મહેતા પરિવારનાં હિતેશભાઈ તથા મનીષભાઈ મહેતાનાં પરિવારજનો, જીતેન્‍દ્ર ગ્રુપનાં ખારા પરિવારનો સભ્‍યો, સુજીતભાઈ ઉદાણી, જયેશભાઈ વસા, વિભાશભાઈ શેઠ, જયભાઈ કામદાર, વિશેષભાઈ કામદાર, શ્રીમાન-શ્રીમતિ ચિંતનભાઈ ખારા, જતીનભાઈ શાહ, નિખીલભાઈ ઉંચાટ, દિપ્તીબેન કોઠારી, શ્રીમાન -શ્રીમતી જયભાઈ ખારા, શ્રીમાન -શ્રીમતી નિશાંતભાઈ વોરા, કેતનભાઈ દોશી, વૈભવભાઈ સંઘવી, જીતુભાઈ લાખાણી, બી.કે. શાહ, ભાવિનભાઈ ઉદાણી, મેહુલભાઈ બાવીસી, અમિષભાઈ દોશી, તુષારભાઈ કોઠારી, વત્‍સલભાઈ ગાંધી, મેહુલભાઈ અજમેરા, પ્રશાંતભાઈ સંઘવી, હિમાંશુભાઈ દેસાઈ, કેતનભાઈ દોશી, અશોકભાઈ વોરા, ભાવિકભાઈ શાહ, ચિરાગભાઈ દોશી, મેહુલભાઈ દામાણી, નિલેશભાઈ ભલાણી,  ઉદયભાઈ દોશી, નિલેશભાઈ મહેતા, હિતેશભાઈ મણીઆર, અજયભાઈ વોરા, અમીતભાઈ લાખાણી, સાગરભાઈ હપાણી, પ્રતિકભાઈ ગાંધી, હાર્દિકભાઈ કોઠારી,  સેજલભાઈ કોઠારી, નેહાબેન મહેતા, માનસીબેન મહેતા, બિજેશભાઈ મહેતા, કૌશીકભાઈ કોઠારી, શિવમભાઈ પંચમીયા, રાજ કોઠારી, ભાવિક વોરા, સમીપ કોઠારી, વંદીત દામાણી, કામીન દોશી, પુષ્‍પક જૈન નાં હસ્‍તે લાખેણા ઈનામો એનાયત કરવામાં આવ્‍યા હતા.  આ તકે નવરાત્રી મહોત્‍સવનાં કાયમી જજ જીજ્ઞેશભાઈ પાઠક, પ્રશાંતભાઈ પુજારા, ધારાબેન પારેખ, ઉશ્‍માબેન વાણીનું વિશેષ બહુમાન કરવામાં આવ્‍યું હતું.   

 મેગા ફાઇનલમાં સિનીયર બેસ્‍ટ પરર્ફોમન્‍સ પ્રિન્‍સ તરીકે પ્રથમ ક્રમાંકે વિજેતા બની સ્‍કુટર મેળવનાર યશ મહેતા, બીજા ક્રમાંકે રહી ડાયનીંગ ટેબલ મેળવનાર યશ માવાણી, ત્રિજા નંબરે નીમીશાબેન નિશાંતભાઈ વોરા તરફથી સોનાનો ચેઈન મેળવનાર કળશ મહેતા, ચોથા નંબરે વીડીયો ફોર ફોન તુષારભાઈ કોઠારી (હાઈ ફીન આઈ) તરફથી મેળવનાર મનન વોરા, પાંચમા નંબરે શીતલબેન દેસાઈ (તપસ્‍વી સ્‍કુલ) તરફથી રેફ્રીજરેટર મેળવનાર રક્ષીત વોરા, છઠ્ઠા ક્રમે દર્શનભાઈ શાહ તરફથી સ્‍માર્ટ મોબાઈલ મેળવનાર ધવલ કોઠારી, સાતમાં ક્રમાંકે હાઈ ફીન આઈ નાં તુષારભાઈ કોઠારી તરફથી ૩૦ ઈંચ સ્‍માર્ટ ટીવી મેળવનાર ભાવિક શાહ, આઠમાં ક્રમે મીતેશભાઈ મહેતા તરફથી વોશીંગ મશીન મેળવનાર પ્રિયાંશ શાહ, નવમાં ક્રમે સાઉન્‍ડ બાર દીશીતભાઈ તથા હિતેશભાઈ મહેતા તરફથી મેળવનાર અભિષેક દોશી, દશમાં ક્રમે લેપટોપ ઝોનનાં મેહુલભાઈ અજમેરા તરફથી લેપટોપ કુલીંગ પેડ મેળવનાર આયુષ દેસાઈ ને એનાયત કરાયા હતા.સિનીયર બેસ્‍ટ પરર્ફોમન્‍સ પ્રિન્‍સેસ તરીકે પ્રથમ ક્રમાંકે વિજેતા બની સ્‍કુટર મેળવનાર અમી કોઠારી, બીજા ક્રમાંકે રહી ડાયનીંગ ટેબલ મેળવનાર વિદીશા કોઠારી, ત્રિજા નંબરે નિલંકઠ જવેલર્સનાં ધર્મેશભાઈ શાહ તરફથી સોનાનો ચેઈન મેળવનાર રીયા દોશી, ચોથા નંબરે વીડીયો ફોર ફોન તુષારભાઈ કોઠારી (હાઈ ફીન આઈ) તરફથી મેળવનાર પ્રિયંકા શાહ, પાંચમા નંબરે શીતલબેન દેસાઈ (તપસ્‍વી સ્‍કુલ) તરફથી રેફ્રીજરેટર મેળવનાર જીનાલી વોરા, છઠ્ઠા ક્રમે વીર દર્શનભાઈ શાહ તરફથી સ્‍માર્ટ મોબાઈલ મેળવનાર ધાર્મિ દોશી, સાતમાં ક્રમાંકે હાઈ ફીન આઈ નાં તુષારભાઈ કોઠારી તરફથી ૩૦ ઈંચ સ્‍માર્ટ ટીવી મેળવનાર અંકિતા વોરા, આઠમાં ક્રમે મીતેશભાઈ મહેતા તરફથી વોશીંગ મશીન મેળવનાર યેશા શાહ, નવમાં ક્રમે સાઉન્‍ડ બાર દીશીતભાઈ તથા હિતેશભાઈ મહેતા તરફથી મેળવનાર ખુશી કોઠારી, દશમાં ક્રમે લેપટોપ ઝોનનાં મેહુલભાઈ અજમેરા તરફથી લેપટોપ કુલીંગ પેડ મેળવનાર ડીમ્‍પી મહેતા ને એનાયત કરાયા હતા.       જુનિયર બેસ્‍ટ પરર્ફોમન્‍સ કિડ્‍સ પ્રિન્‍સ તરીકે પ્રથમ ક્રમાંકને નિલકંઠ જવેલર્સનાં શ્રીમાન-શ્રીમતિ સત્‍યમભાઈ મહેતાનાં સૌજન્‍યથી સોનાનો ચેઈન મેળવનાર રેયાંશ ખારા, બીજા ક્રમાંકે રહી વિજય ઈલેકટ્રોનીક્‍સનાં સૌજન્‍યથી ૩૨ ઇંચ સ્‍માર્ટ ટીવી મેળવનાર ધ્‍યેય શેઠ, ત્રિજા નંબરે ગેલેકસી સાઈકલનાં અનીષભાઈ વાધરનાં સૌજન્‍યથી તરફથી સાઈકલ મેળવનાર ભવ્‍ય શેઠ, ચોથા નંબરે ભારત સાઈકલનાં જીગરભાઈ પારેખનાં સૌજન્‍યથી સાઈકલ મેળવનાર મનન મગીયા, પાંચમા નંબરે સીમાબેન દેસાઈ (તપસ્‍વી સ્‍કુલ) તરફથી એર કુલર દીશીત ઝાટકીયા, છઠ્ઠા ક્રમે નમ્રતાબેન ઉમંગભાઈ ગોસલીયાનાં સૌજન્‍યથી ટ્રાવેલીંગ બેગ મેળવનાર હીત કોઠારી, સાતમાં ક્રમાંકે નેહાબેન મહેતા તથા માનસીબેન મહેતા સૌજન્‍યથી સાઉન્‍ડ બાર મેળવનાર રિશીવ મહેતા, આઠમાં ક્રમે લેપટોપ ઝોનનાં મેહુલભાઈ અજમેરાનાં સૌજન્‍ય થી લેપટોપ કુલીંગ પેડ મેળવનાર દર્શન ઝાટકીયા,  નવમાં ક્રમે લેપટોપ ઝોનનાં મેહુલભાઈ અજમેરાનાં સૌજન્‍ય થી લેપટોપ કુલીંગ પેડ મેળવનાર જૈનમ દેસાઈ ને એનાયત કરાયા હતા. જુનિયર બેસ્‍ટ પરર્ફોમન્‍સ કિડ્‍સ પ્રિન્‍સેસ તરીકે પ્રથમ ક્રમાંકને કેતનભાઇ દોશીનાં સૌજન્‍યથી સોનાનો ચેઈન મેળવનાર કયારા ઝાટકીયા, બીજા ક્રમાંકે રહી વિજય ઈલેકટ્રોનીક્‍સનાં સૌજન્‍યથી ૩૨ ઇંચ સ્‍માર્ટ ટીવી મેળવનાર કશીશ અજમેરા, ત્રિજા નંબરે શ્રીમાન અને શ્રીમતિ ભાવિકભાઈ શાહનાં સૌજન્‍યથી તરફથી સાઈકલ મેળવનાર જીનલ ઝાટકીયા, ચોથા નંબરે ડો.પારસભાઈ શાહનાં સૌજન્‍યથી સાઈકલ મેળવનાર શાન્‍વી ખારા, પાંચમા નંબરે સીમાબેન દેસાઈ (તપસ્‍વી સ્‍કુલ) તરફથી એર કુલર ધ્‍વની મહેતા, છઠ્ઠા ક્રમે નમ્રતાબેન ઉમંગભાઈ ગોસલીયાનાં સૌજન્‍યથી ટ્રાવેલીંગ બેગ મેળવનાર રીયા બારભાયા, સાતમાં ક્રમાંકે નેહાબેન મહેતા તથા માનસીબેન મહેતા સૌજન્‍યથી સાઉન્‍ડ બાર મેળવનાર જીતલ સંઘવી, આઠમાં ક્રમે લેપટોપ ઝોનનાં મેહુલભાઈ અજમેરાનાં સૌજન્‍ય થી લેપટોપ કુલીંગ પેડ મેળવનાર અમી ભોડીયા, નવમાં ક્રમે લેપટોપ ઝોનનાં મેહુલભાઈ અજમેરાનાં સૌજન્‍ય થી લેપટોપ કુલીંગ પેડ મેળવનાર સંઘાણી ને એનાયત કરાયા હતા.   

 રાસોત્‍સવમાં મદદ રૂપ બનનાર તમામ લોકોનો જૈનમનાં જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી અને જયેશભાઈ વસાએ આભાર વ્‍યકત કરાયાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:10 PM IST)