તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Friday, 18th October 2024
મવડી વિસ્તારના રસ્તાઓ ટનાટન બનશેઃ ૨૩ લાખના ખર્ચે ડામર કામનો પ્રારંભ

રાજકોટઃ વોર્ડ નં.૧૧માં આવેલ રામધણ આશ્રમની સામેની શેરીમાં કુલ રૃ.૨૩ લાખના ખર્ચે ડામર કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, કોર્પોરેટર રણજીતભાઈ સાગઠીયા,ઙ્ગવિનોદભાઈ સોરઠીયા,ઙ્ગભારતીબેન પાડલીયા, વોર્ડ નં.૧૧ના પ્રમુખ મહેશભાઈ પીપળીયા,ઙ્હામંત્રી વિનોદભાઈ ઇસોટીયા,ઙ્ગમુળુભાઈ ઓડેદરા, સુરેશભાઈ ઝીંઝૂવાડીયા, પ્રફુલાબેન બારોટ, જેન્તીભાઈ મેઘાણી, ભાસ્કરભાઈ જસાણી, જીતુભાઈ ધામેલીયા, ધીરૃભાઈ ઘાડીયા, જીજ્ઞેશભાઈ અધ્યારુ, આનંદસિંહ ઠાકોર, હિતેશભાઈ મુંગરા, ધીરેનભાઈ કરગથરા, બાવનજીભાઈ કોઠીયા, નિખીલભાઈ શિશાંગીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કામમાં વૈટ મિક્ષ કરી એલ.બી.એમ.બી.એમ. અને સીલકોટ મટીરીયલ નાખી આશરે ૪૧૦ રનિંગ મીટરમાં અને ૪.૭૫ પહોળાઈમાં ડામર રોડ કરવામાં આવશે.
(3:06 PM IST)










