<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

સોનમ-નવનાત ગરબા મેગા ફાઇનલના વિજેતા ખેલૈયાઓ ઉપર ઇનામોનો વરસાદ

રાજકોટઃ રાજકોટ જૈન વિઝન અને વિશ્વ વણીક સામાજિક સંગઠનના સંયુક્‍ત ઉપક્રમે  સોનમ નવનાત વણિક ગરબા ૨૦૨૪ રાસોત્‍સવના મેગા ફાઈનલના વિજેતાઓને ગઇકાલે ઇનામોથી નવાજવામાં આવ્‍યા હતા. રાસોત્‍સવના કિંગ તરીકે સિદ્ધાર્થ દોશી અને ક્‍વીન તરીકે હેતવી વોરા જાહેર થયા હતા. લક્કી ડ્રો દ્વારા મુખ્‍ય ઇનામના વિજેતા ભૌમિક શાહ અને કાવ્‍યા શાહને પ્રથમ એવું હોન્‍ડા એકટીવાનું ઇનામ આપવામાં આવ્‍યું આ સિવાય પ્રિન્‍સ કેટેગરીમાં નિશાંત વોરા, શિવમ શાહ, મીર ગોડા, સચિન વોરા, રચિત પારેખ, ભાગ્‍યેશ શાહ, અને ધર્મીન ગાંધી તથા વેલ ડ્રેસ  મેઘ મહેતા અને વ્‍યોમ લોટીયાને ઇનામ આપવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત સિદ્ધાર્થ દોશી નિસર્ગ પારેખ,પાર્થ ગોયાણી, રવિ ગોડા,ભાવિક શાહ, રક્ષિત વખારીયા, કેવલ ગોડા, પ્રથમ મહેતા,મેઘ મહેતા અને વ્‍યોમ લોટીયા ને પણ ઇનામો મળ્‍યા હતા. આ જ રીતે પ્રિન્‍સેસ કેટેગરીમાં કરીના મહેતા, માહી દોશી,ખુશી દોશી, પરીતા શેઠ, તળષ્ટિ શાહ, વિરાંશી ડેલીવાલા, વૈશાલી વોરા, કળષિકા ધ્રુવ, વેદાંશી પતિરા, દિયા શાહ,મૈત્રી સંઘવી અને શ્વેતા શાહ તેમજ વેલ ડ્રેસમાં હેતવી સંઘવી અને કળષિકા ધ્રુવને ઇનામ આપવામાં આવ્‍યા હતા. અન્‍ય કેટેગરીમાં હેતવી વોરા, ધાર્મિ ટોલિયા, કાવ્‍યા શાહ, તન્‍વી દોશી, નિયતિ શેઠ, દેવાંશી ડેલીવાલા, પ્રીસા વખારીયા, કેશ્વી જૈન, હેત્‍વી સંઘવી અને પ્રિયા ગોડા પણ પસંદગી પામ્‍યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, સુનિલભાઈ શાહ, પ્રીતિબેન સુનિલભાઈ શાહ, અખિલભાઇ શાહ, અજીતભાઈ જૈન, પે ટચના કિશનભાઇ ગજેરા, કે પી હરણ, ગૌરાંગભાઈ, યોગેનભાઈ દોશી, મીનુબેન દોશી, પ્રમોદભાઈ કોઠારી, પ્રતિકભાઇ શાહ, મુકેશભાઈ ધોળકિયા, હિતેશભાઈ દોશી, નીપાબેન દોશી, ડો હાર્દિક શાહ, જતીન કોઠારી, શીતલબેન કોઠારી, પ્રીતિબેન વિપુલ મેહતા, એડવોકેટ, હિમાંશુ પારેખ, નિવિધ પારેખ,રાજીવ ઘેલાણી, સોનલબેન ઘેલાણી, ધવલ મેહતા, દિપક ખાખરા, નીતિનભાઈ મહેતા, બીનાબેન મહેતા, રાકેશભાઈ ડેલીવાળા, અલ્‍પાબેન ડેલીવાળા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. કિડ્‍સ કેટેગરીમાં પ્રિન્‍સ તરીકે આયુષ કામદાર, વંશ જૈન, દેવર્ષ આશરા, આયુષ મહેતા, દેવર્ષ સંઘવી,કાવ્‍ય ગાંધી ને ઇનામ મળ્‍યા હતા. કાવ્‍ય ગાંધી અને દેવર્ષ સંઘવીને વેલ ડ્રેસમાં પણ ઇનામ આપવામાં આવ્‍યું હતું. કિડ્‍સ પ્રિન્‍સેસમાં દિયા શાહ, ખુશ્‍બુ ગાઠાણી, સિયા વોરા, જિનાલી ફુરીયા,જાનવી શાહ, સંજ્ઞા પારેખ, જીયા ખાખરા, નેન્‍સી મોદી, આરોહી મોદી, લબ્‍ધી વોરા, માનસી મહેતા,મોક્ષા મહેતા, પુરવા ઝાટકિયા, પવિત્રા કોઠારી અને ધાર્મી મોદીને ઇનામ આપવામાં આવ્‍યું હતું. જેનાલી ફુરીયા અને મોક્ષા મહેતાને વેલડ્રેસનું ઇનામ પણ પ્રાપ્ત થયું હતું. આ તકે ઇમરજન્‍સી સારવાર માટે ખડેપગે વેદાંત હોસ્‍પિટલના ડો. પારસભાઇ શાહના માર્ગદર્શન હેઠળ ડોકટરોની ટીમ નવરાત્રી દરમ્‍યાન સેવા આપવા બદલ ખાસ મોમેન્‍ટો દ્વારા સન્‍માન કરવા આવેલ જે સન્‍માન સ્‍વીકાર ડો. દર્શિતાબેન સ્‍વીકાર કરેલ.  કિશનભાઇ ગજેરા, કે. પી. હરણ, સંગીતાબેન શાહ, જે. પી. જવેલ્‍સના ભરતભાઇનો સહયોગ મળેલ. તમામ દાતા પરિવાર એજન્‍સીઓનો મોમેન્‍ટો આપી સન્‍માન કરેલ. નિર્ણાયક તરીકે સેવા આપનાર કીર્તિભાઇ શિંગાળા, મેહુલભાઇ, રાડિયા, ધાત્રી ભટ્ટ, ફોરમબેન જોશી, પણ સન્‍માન કરવામાં આવેલ. વિસામણ સેલ્‍સ, દર્શનભાઇ શાહ, કેતન દોશી, સોનમ કવાટઝ, રાજૂભાઇ ધારૈયા, પ્રફુલભાઇ ગંગદેવ, શૈલેષ પાબારી, (એસપી) રાકેશભાઇ પોપટ, પીન્‍ટુભાઇ (ડી. વી. રાણા), પરેશભાઇ જનાણી, દિનેશ વિરાણી, જેડીશ આઇકેર, અમિત રૂપારેલિયા, અનીષ વાઘરના સહયોગથી ઇનામો આપવામાં આવ્‍યા હતાં.

(4:07 PM IST)