<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ટંકારા નજીક બ્રાન્‍ડેડ કંપનીનું ડુપ્‍લીકેટ ઓઇલ બનાવવાનું મોટુ કૌભાંડ ઝડપી

લેતી એસએમસી : ૭૦ થી ૧૦૦ બેરલ કબ્‍જે : ર ફેકટરી માલિક સકંજામાં

ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ સ્‍ટેટ મોનીટરીંગ સેલનો કાફલો ત્રાટકયો : જુદી જુદી  ૪ બ્રાન્‍ડનું ડુપ્‍લીકેશન થતુ હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્‍યું: વાહનોના એન્‍જીનને નુકશાનકર્તા આવા કૌભાંડો લાંબા સમયથી જગ્‍યાએ-જગ્‍યાએ ચાલતા રહયા છે ત્‍યારે એસએમસીની કામગીરીને  આવકાર : આ લખાય છે ત્‍યારે દરોડાની કામગીરી ચાલુ હોવાથી વધુ માહિતી મળી શકી નથી.

(3:05 PM IST)