News of Wednesday, 23rd October 2024
સોનાના ભાવમાં ભડકો થતા સોનીબજારમાં ઘરાકી નહિવત
સોનાના 24 કેરેટના ભાવ 81 હજારએ પહોંચ્યા:ચાંદી કિલોના ભાવ 1 લાખની ટોચની સપાટીને પાર

રાજકોટમાં સોનાના શોરૂમમાં ઘરાકી નહિવત ક્ષહહે સોના ચાંદીના ભાવમાં ભડકો થતા ગ્રાહકીને અસર પહોંચી છે, માર્કેટમાં માનજદીનું મોજું ફરી વળ્યું છે ,
બુલિયન માર્કેટમાં આજે સોનાના 24 કેરેટના ભાવ 81 હજારએ પહોંચ્યા છે જયારે ચાંદી કિલોના ભાવ 1 લાખે પોહોંચ્યા છે શોરૂમમાં વેપારીઓ મૂંજાયા છે, સોનામાં તોતિંગ ભાવ વધારો સાથે સોનીબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે આગામી ધનતેરસ અને પુષ્ય નક્ષત્ર દિવસોમાં સોનાની ખરીદી નહીવત રહે વેપારીઓની ધારણા છે
(6:52 PM IST)










