<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

દિલીપ પટેલ-કલ્‍પેશ નસીતની નવી ઓફીસના શુભારંભ પ્રસંગે રાજકીય અગ્રણીઓનો જમાવડો

સાંસદ સભ્‍યો-ધારાસભ્‍યો-મેયર- કોર્પોરેશન-પોલીસ અધિકારીઓ, વકીલો, પદાધિકારીઓ, સમાજના શ્રેષ્‍ઠીઓ, સંતો-મહંતો સહિત અગ્રણીઓની પ્રેરક ઉપસ્‍થિતિઃ પટેલ અને નસીત ઉપર અભિનંદન વર્ષા

રાજકોટ, તા. રપ :  સૌરાષ્‍ટ્રના જાણીતા એડવોકેટ અને એડવોકેટની દુનીયાના પ્રખર ધારાશાષાી, રાજયસભાના સભ્‍ય સ્‍વ. અભય ભારદ્વાજના વર્ષો સુધી જુનીયર ધારાશાષાી તરીકે સેવા આપનાર દીલીપ પટેલ તથા કલ્‍પેશ નસીત દ્વારા તા. ૨૦/૧૦/૨૦૨૪ ના રોજ રવિવારે ૅપટેલ લો ફર્મૅ ના નામથી ઓફીસ નં. ૪૧૭, ૪૧૮, ચોથા માળે, ધ સીટી સેન્‍ટર, રૈયા રોડ ખાતે ભવ્‍ય અદ્યતન વકીલાતની નવી ઓફીસના શુભારંભ પ્રસંગે ગુજરાત રાજય ઉપાઘ્‍યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, ગુજરાતના સુરેન્‍દ્રનગરના સાંસદ ચંદુભાઈ સીહોરા, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્‍ય દર્શીતાબેન શાહ, રાજયના પુર્વ મંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલ, બ્રીજેશભાઈ મેરજા, રાજયના પુર્વ મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડે.મેયર જાડેજા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર સહીતના પદાધીકારીશ્રીઓએ શુભેચ્‍છાઓ બંને વકીલશ્રીઓને પાઠવેલ હતી.

આ ઉપરાંત નવી ઓફીસના ઉદઘાટન પ્રસંગે રાજકોટ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, ભારતના પુર્વ મંત્રી અને ગુજરાત ગૌ સેવા આયોગના વલ્લભભાઈ કથીરીયા, પુર્વ સાંસદ અને ધારાસભ્‍ય દેવજીભાઈ ફતેપરા, પુર્વ ધારાસભ્‍ય રમેશભાઈ રૂપાપરા, પુર્વ ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, પુર્વ ધારાસભ્‍ય બાવનજીભાઈ મેતલીયા, પુર્વ ધારાસભ્‍ય ચંદુભાઈ વઘાસીયા, મહામંત્રીઓ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરા, પુર્વ ચેરમેન ડી.કે.સખીયા, ગુજરાત પ્રદેશના ફાયનાન્‍સ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પુર્વ ધારાસભ્‍ય ભીખાભાઈ બાંભણીયા, પુર્વ એમ.એલ.એ. પ્રવિણભાઈ માંકડીયા, રીટાયર્ડ એડી. સેશન્‍સ જજશ્રીઓ, લોધીકા સંથના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા, રાજકોટના પોલીસ અધિકારીશ્રીઓ, કોર્પોરેટરો, કોર્પોરેશનના પદાધિકારીઓ જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર, રાજકોટ ડેરીના પુર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરા, સ્‍વામીનારાયણ મંદિરના સંતો, સહીતના આ શુભ પ્રસંગે આર્શીવાદ આપવા પધારેલ હતા.

ગુજરાતની સૌથી મોટી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, આર.કે. યુર્નિવર્સીટી ડેલાવાળા, આર.કે.યુનિવર્સીટીના ખોડીદાસભાઈ તેમજ વિવિધ કોલેજના સંચાલકો, રાજકોટના વરીષ્‍ઠ પ્રેસ તંત્રીશ્રીઓ, વરીષ્‍ઠ પત્રકારશ્રીઓ તેમજ રાજકોટ મ્‍યુનિ.કોર્પોરેશનના કોર્પોરેટરો, ભા.જ.૫. શહેરના પદાઘીકારીઓ, વોર્ડના

કાર્યકતાઓ, વોર્ડ પ્રમુખ, વોર્ડ ઇન્‍ચાર્જ તથા ભા.જ.૫. તથા કોગ્રેસના અનેક દીગ્‍ગજ નેતાઓ તથા સૌરાષ્‍ટ્રના નામાંકિત ડોક્‍ટરો, નામાંકિત શ્રેષ્ઠી, વેપારી, ફેક્‍ટરીના માલીકો, બીલ્‍ડરો, સહીતનાઓ આ ઓફીસના શુભ પ્રસંગે ઉપસ્‍થીત રહી અને પટેલ લો ફર્મના વકીલશ્રીઓને શુભેચ્‍છા પાઠવેલ હતી.

શહેર ભા.જ.૫.ના મહામંત્રીશ્રી માધવ દવે, અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ કાશ્‍મીરાબેન નથવાણી, શિક્ષણ સમીતીના ચેરમેન વિક્રમભાઈ પુજારા, સ્‍ટે. પુર્વ ચેરમેન પુષ્‍કર પટેલ, રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, પુર્વ પ્રમુખ અર્જુનભાઈ પટેલ, મોરબી બા૨ના પ્રમુખ દીલીપ અગેચણીયા, પુર્વ મેયર અશોક ડાંગર, પ્રદિપ ડવ, શિક્ષણ સમીતી ચેરમેન લાભુભાઈ ખીમાણીયા, ઘનશ્‍યામ હેરભા તથા અરવિંદભાઈ તાળા, વલ્લભભાઈ તા૨૫રા, રાજકોટ શહેર ભાજપના પુર્વ સહકન્‍વીનર સી.એચ. પટેલ, સુમીત વોરા, ધર્મેશ સખીયા, પિયુષ સખીયા, વીમલ ડાંગર, હીતેષભાઈ દવે, કલેઈમ બારના પુર્વ પ્રમુખ રાજેશ મહેતા, નોટરી એસો.ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ, રેવન્‍યુબા૨ના પ્રમુખ રમેશભાઈ કથીરીયા, વિજયભાઈ તોગડીયા તથા રાજકોટ શહેરના સરકારી વકીલશ્રી દીલીપ મહેતા, પરાગ શાહ, અતુલ જોષી, મુકેશ પીપળીયા, પ્રશાંત પટેલ, કમલેશ ડોડીયા, તરૂણ માથુર, બીનલ રવેશીયા, આબીદ સોશન તથા આર.સી.સી.બેંકના સીઈઓ પુરૂષોતમ પીપળીયા, મહીલા એડવોકેટ સહિત પટેલ લો ફર્મના દીલીપ પટેલ અને કલ્‍પેશ નસીતને શુભેચ્‍છા પાઠવેલ તેમજ સાવલીયા તથા નસીત પરીવારના લોકો અને જ્ઞાતીના વડાઓ હાજર રહેલ હતા.

આ ઉદઘાટન પ્રસંગે સ્‍વામીનારાયણ સંતોએ આશીષ વચન આપીને પુજા પાઠ કરાવેલ હતા અને નવી ઓફીસમાં સંતોએ પાવન પગલા કરેલ હતા.

પટેલ લો ફર્મના એડવોકેટ દીલીપ પટેલ તથા કલ્‍પેશ નસીત ઘ્‍વારા તમામ હોદેદારો, પદાધીકારીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, વકીલશ્રીઓ તથા તમામ સાથી મિત્રોનો આભાર વ્‍યકત કરી અને રૂણ સ્‍વીકાર કરેલ હતો.

(1:54 PM IST)