<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

સુકા મેવા- મીઠાઇના રેકોર્ડબ્રેક અધધ.. ૫૮ નમુના લેવાયા

દિવાળીના તહેવારોને ધ્‍યાને રાખી ખોરાક અને ઓૈષધ નિયમન તંત્ર- ગાંધીનગરની સુચના અંતર્ગત મનપા તુટી પડયુ શહેરના રૈયા ચોકડીથી આમ્રપાલી ફાટક તથા ગાયત્રીનગર મેઇન વિસ્‍તારના ૩૨ ખાણીપીણીના વેપારીઓને ત્‍યાં ફુડશાખાનું ચેકીંગઃ ૭ને લાઇસન્‍સ અંગે સુચના

રાજકોટ, તા. રપ : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ  ઙ્કફુડ સેફ્‌ટી પખવાડીયાઙ્ઘ ની ઉજવણીના ભાગ સ્‍વરૂપે તથા તે અંતર્ગતના એસ.ઓ.પી. મુજબ આવી રહેલા તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ ફૂડ કેટેગરીના ફૂડ બિઝનેસ ઓપરેટરોની પેઢીમાં સદ્યન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે. જે  ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-ર૦૦૬ હેઠળ ડ્રાઈફ્રૂટ્‍સ, માવા તથા મીઠાઈના કુલ મળીને પ૮ નમૂના પૃથ્‍થકરણ માટે લેવામાં આવેલ છે.

રેકોર્ડબ્રેક પ૮ નમુના લેવાયા

બ્‍લેક રેઝીન (લુઝ):  : ઝીવેલ ડ્રાયફ્રૂટ્‍સ, અર્પણ કોમ્‍પ્‍લેક્ષ, શોપ નં.૬, સ્‍વામીનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ, .

અખરોટ (લુઝ):  મે. રમણીકલાલ ગોપાલજી ગાંધી, કોર્નર શોપ નં.૦૬, પંચાયત ચોક, યુનિ રોડ, .

બદામ (લુઝ):  જય ભવાની શીંગ સેન્‍ટર, સોરઠિયાવાડી શેરી નં.૦૬ કોર્નર, સોરઠિયા વાડી સર્કલ પાસે, .

કીસમિસ (લુઝ):  જય ભવાની શીંગ સેન્‍ટર, સોરઠિયાવાડી શેરી નં.૦૬ કોર્નર, સોરઠિયા વાડી સર્કલ પાસે, .

 બદામ ડ્રાયફ્રુટ (લુઝ):  સાગર ફૂડ્‍સ, ૨- રધુવીરપરા, બેન્‍ક ઓફ ઈન્‍ડિયા સામે,.

કાજુ ડ્રાયફ્રૂટ (લુઝ):  સાગર ફૂડ્‍સ, ૨- રધુવીરપરા, બેન્‍ક ઓફ ઈન્‍ડિયા સામે,

Bazana Premium Pistachio (250 gm pkd):  સાગર ફૂડ્‍સ, 2- રધુવીરપરા, બઙ્ઘન્‍ક ઓફ ઈન્‍ડિયા સામે, .

 True Nuts Anjeer (250 gm pkd):  સાગર ફૂડ્‍સ, 2- રધુવીરપરા, બઙ્ઘન્‍ક ઓફ ઈન્‍ડિયા સામે, .

Rich Valley Special Cashews (250 gm. pkd):  શિવમ ફ્રુટ & ડ્રાયફ્રુટ, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા મેઇન રોડ,

 Rich Valley California almond kernels Special (250 gm. pkd):  શિવમ ફ્રુટ & ડ્રાયફ્રુટ, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા મેઇન રોડ, .

કાજુ (લુઝ):  રાધે ટ્રેડિંગ, હૂડકો બસ સ્‍ટોપ સામે, કોઠારીયા મેઇન રોડ, .

કાજુ (લુઝ):  શ્રીનાથજી ટ્રેડિંગ કો., હૂડકો ક્‍વાટર એ-66/67, કોઠારીયા મેઇન રોડ,

બદામ (લુઝ):  શ્રીનાથજી ટ્રેડિંગ કો., હૂડકો ક્‍વાટર એ-66/67, કોઠારીયા મેઇન રોડ, .

બદામ (લુઝ):  ઝીવેલ ડ્રાયફ્રુટ, અર્પણ કોમ્‍પ્‍લેક્ષ, શોપ નં. 06, સ્‍વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ, .

VINNIE PISTACHIO (250 GM PKD):  રમણીકલાલ ગોપાલજી ગાંધી ક કોર્નર, શોપ નં. 06, પંચાયત ચોક, યુનિ. રોડ, .

Rich Valley American dried whole cranberries (250 GM PKD):  ક્રન્‍ચી હેવન, યુનિ રોડ, શિવમ એપાર્ટમેન્‍ટ, શોપ નં.1, .

અંજીર (લુઝ):  ક્રન્‍ચી હેવન, યુનિ રોડ, શિવમ એપાર્ટમેન્‍ટ, શોપ નં.1, .

કાજુ (લુઝ):  શ્રી કક્ક્‌ડ બ્રધર્સ, યુનિ રોડ, રામરાજ ટ્રાવેલ્‍સ પાસે, .

કાજુ કતરી (લુઝ):  પટેલ સ્‍વીટસ & ડેરી ફાર્મ, ન્‍યુ એમ્‍પાયર શોપ નં.-13, ઈન્‍દિરા સર્કલ, યુનિ. રોડ,

કેશર પેંડા (લુઝ):  બેંગાલ સ્‍વીટ્‍સ, B-1 ગ્રા.ફ્‌લોર, એલિગન્‍સ કોમ્‍પ્‍લેક્‍સ, ઇન્‍દિરા સિર્કલ પાસે, 150 ફૂટ રિંગ રોડ,

કાજુ કતરી (લુઝ):  બેંગાલ સ્‍વીટ્‍સ, B-1 ગ્રા.ફ્‌લોર, એલિગન્‍સ કોમ્‍પ્‍લેક્‍સ, ઇન્‍દિરા સિર્કલ પાસે, 150 ફૂટ રિંગ રોડ,

કેસર મલાઈ પૂરી પેંડા (લુઝ):  જયશ્રી સીયારામ પેંડાવાલા, કાલાવડ રોડ, મહાલક્ષ્મી કોમ્‍પ્‍લેક્‍સ, કે.કે.વી. ચોક,

સ્‍પેશિયલ પેંડા (લુઝ):  જયશ્રી સીયારામ પેંડાવાળા, કાલાવડ રોડ, મહાલક્ષ્મી કોમ્‍પ્‍લેક્‍સ, કે.કે.વી. ચોક,

રજવાડી પેંડા(લુઝ):  શ્રી ગીરીરાજ ડેરી ફાર્મ, પારિજાત સોસાયટી., રૂડાનગર-૨ સામે, યુનિ.રોડ,

થાબડી પેંડા (લુઝ)::શ્રી ગીરીરાજ ડેરી ફાર્મ, પારિજાત સોસાયટી, રૂડાનગર-૨ સામે, યુનિ.રોડ, 

મીઠો માવો (લુઝ):: લક્ષ્મી જાંબુ, દિપક સોસાયટી, કનૈયા ચોક પાસે, ગાંધીગ્રામ મેઇન રોડ,

મીઠો માવો (લુઝ):: અમૃત ડેરી ફાર્મ, સત્‍યનારાયણનગર ૮૦ ફૂટ રોડ, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ,

મીઠો માવો (લુઝ):: ઉમા ડેરી પ્રોડકટ્‍સ (ઉત્‍પાદક પેઢી), પ્‍લોટ નં.૩૪, સહજાનંદ ઇન્‍ડ.એસ્‍ટેટ, શેરી નં.૩ કોર્નર, કોઠારીયા રિંગ રોડ, બાયપાસ,

મીઠો માવો (લુઝ): કૃપાનીધિ સ્‍વીટ (ઉત્‍પાદક પેઢી), સમ્રાટ ઇન્‍ડ એરિયા, કનેરિયા ઓઇલ મીલની બાજુમાં, ગોકુલધામ મેઇન રોડ, રાજકોટ

માવો (લુઝ): શ્રી રામ જાંબુ, ૬૪-બી દિપક સોસાયટી, રૈયા રોડ, ગાંધીગ્રામ પાસે, રાજકોટ.

GIR MADHAV BRAND SWEET KHOA (FROM 10 KG PKD):  શ્રી રામ જાંબુ, 64-બી દિપક સોસાયટી, રૈયા રોડ, ગાંધીગ્રામ પાસે, .

મોળો માવો (લુઝ):  શ્રી અશોક પેંડા કોર્નર, ઠોસા ગલી, ધર્મેન્‍દ્ર રોડ, .

મોળો માવો (લુઝ)::  લીલાધર ખીમજી, ઠોસા ગલી, ધર્મેન્‍દ્ર રોડ, .

માવો (લુઝ)::  અમરસિંહ ખીમજી પેંડાવાલા, જૂની શાકમાર્કેટ પાસે, ઠોસા ગલી,

માવો (લુઝ)::  શ્રી કામનાથ સ્‍વીટ માર્ટ, ઠોસા ગલી, .

માવો (લુઝ):  મહેશભાઇ પેંડાવાલા, કંદોઇ બજાર, દ્યી કાંટા રોડ, .

માવો (લુઝ):  વજુભાઇ પેંડાવાલા, કંદોઇ બજાર, દ્યી કાંટા રોડ, .

મેસુબ (સ્‍વીટ-લુઝ):  જલિયાણ ફરસાણ, જીઇબી ઓફિસ સામે, નાના મવા રોડ, .

સંગમ કતરી બરફી (લુઝ):  સુખસાગર ડેરી ફાર્મ, નાના મવા રોડ, સૂર્યમુખી હનુમાન ચોક પાસે, .

વેનીલા બરફી (લુઝ):  સુખસાગર ડેરી ફાર્મ, નાના મવા રોડ, સૂર્યમુખી હનુમાન ચૌક પાસે, .

માવાના પેંડા (લુઝ):  અશોક વિજય ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, કૈલાશ મંડપ સર્વિસ બાજુમાં, .

બ્રીજ રોલ (મીઠાઇ- લુઝ):  અશોક વિજય ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, કૈલાશ મંડપ સર્વિસ બાજુમાં, .

ચોકલેટ બરફી (મીઠાઇ- લુઝ):  બાપાસીતારામ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, હરિધવા મેઇન રોડ, .

બરફી (મીઠાઇ- લુઝ):  બાપસીતારામ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, હરિધવા મેઇન રોડ, .

થાબડી (મીઠાઇ- લુઝ):  નકલંક ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, સૂતા હનુમાન સામે, સિંદૂરીયા સ્‍વીમિંગ પુલની બાજુમાં, .

સંગમ બરફી (લુઝ):  સિતારામ ડેરી ફાર્મ, મહાદેવવાડી મેઇન રોડ, .

ચોકલેટ બરફી (લુઝ):  સિતારામ ડેરી ફાર્મ, મહાદેવવાડી મેઇન રોડ, .

સેન્‍ડવિચ બરફી (લુઝ):  ધારેશ્વર ડેરી ફાર્મ, ભક્‍તિનગર સર્કલ, .

બ્રીજ લાડું (મીઠાઇ- લુઝ):  ધારેશ્વર ડેરી ફાર્મ, ભક્‍તિનગર સર્કલ,

મોળો માવો (લુઝ)  દ્યનશ્‍યામ ડેરી ફાર્મ, કોઠારીયા મેઇન રોડ, નીલકંઠ ટોકીઝ બાજુમાં, .

કેસર પેંડા (લુઝ):  ગજાનંદ જોધપુર સ્‍વીટ, સંતકબીર રોડ, જલગંગા ચોક, .

મીઠા સાટા (લુઝ):  જય બાલાજી ફરસાણ માર્ટ, રૈયા ચોક પાસે, રૈયા રોડ,

મીઠા સાટા (લુઝ):  ઉમિયાજી ફરસાણ, સાધુવાસવાણી રોડ,

જલેબી (લુઝ):  અનમોલ નમકીન, લક્ષ્મીનગર, પંચવટી ચોક,

જલેબી (લુઝ):  શ્રી રામ ફરસાણ, જીઇબી, નાના મવા રોડ,

મીઠા સાટા (લુઝ):  શ્રી ઉમિયાજી ફરસાણ માર્ટ, સોમેશ્વર ચોક, સૌરાષ્ટ્ર કલાકેન્‍દ્ર-૨ મેઇન રોડ,

મીઠા સાટા (લુઝ):  ભગવતી ફરસાણ, ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે,

મીઠા સાટા (લુઝ):  મધુર ફરસાણ, આશ્રમ રોડ, સંત કબીર રોડ,ખાતેથી નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફૂડ વિભાગની ટીમ તથા જ્‍લ્‍ષ્‍ વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન રૈયા ચોકડી થી આમ્રપાલી ફાટક તથા ગાયત્રીનગર મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૭ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ- ૩૨ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

જેમાં જલારામ ફરસાણ , (૦૨)આરાધના પ્રોવિઝન સ્‍ટોર , (૦૩)દ્યનશ્‍યામ પ્રોવિઝન સ્‍ટોર , (૦૪)વિનાયક બેકરી પાર્લર , (૦૫)પાલજી સોડા શોપ , (૬)સોમનાથ નમકીન , (૭)ચામુંડા ફરસાણને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

(3:18 PM IST)