<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

રાજકોટ વોર્ડ-15માં રામનાથ ઇન્ડસ્ટ્રીઝના ગેટની અંદર સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં દીવાલ ધરાશયી થતા માતા-પુત્રનું મોત

ખોડીયાર પાનની બાજુમાં પ્લાન કમ્પ્લીસન પછી વધારાનું ચાલુ હોવાની ચર્ચા

રાજકોટ : શહેરના વોર્ડ નંબર 15 રામનાથ ઇન્ડસ્ટ્રીઝ ના ગેટની અંદર સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરીયા ખોડીયાર પાનની બાજુમાં દીવાલ ધરાશયી થતા માતા =પુત્રનું કરૂણમોત નીપજ્યું છે 

  ચર્ચાતી વિગત મુજબ પ્લાન કમ્પ્લીસન પછી વધારાનું ચાલુ હતું ત્યાં એક લેડીસ આખરે 21 થી 22 વર્ષ અને એક નાનું બાળક અંદાજિત એક વર્ષ નું દિવાલ પડવાથી મૃત્યુ થયું થયું છે આ બનાવની જાણ થતા 108 અને આજીડેમ પોલીસ સ્ટાફ ત્યાં સ્થળ પર આવેલ છે

  આજીડેમ પોલીસ ચોકીના પીઆઇ એબી જાડેજા અને પીએસઆઇ સોલંકી સહિતના ઘટના સ્થળે પહોંચ્યા છે


 

(9:28 PM IST)