<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

અશ્વિનભાઇ શાહનું અવસાન

રાજકોટ : રાજકોટ ખીલોસ નિવાસી સ્‍વ. ગોકળદાસ ડાહયાભાઇ શાહના પૌત્ર અશ્વિનભાઇ હરસુખલાલ શાહ (ઉ.વ.૭૬) તે નયનાબેન અશ્વિન શાહના પતિ તથા જય તથા જીનલ પ્રતિક કામદારના પિતાશ્રી,  સ્‍વ.જિતેન્‍દ્રભાઇ, મનોજભાઇ તથા પલ્લવીબેન નિલેશભાઇ દોશીના ભાઇ, તે સ્‍વ. ઉમેદલાલ ગિરધરલાલ ઝવેરી જામનગરના જમાઇ તે મિનલબેન જિનેશકુમાર સંઘવી તથા અમ્રિતા, શ્રેયના બાપુજી તા.ર૯ ને મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે.

સદગતની અંતિમ યાત્રા તેમના નિવાસસ્‍થાન શાંતિ નિકેતન એપાર્ટમેન્‍ટ, ર/૭ જુનુ જાગનાથ, રાજકોટ ખાતેથી આજે બપોરે ર.૦૦ વાગ્‍યે નીકળીને રામનાથ પરા  સ્‍મશાન ગઇ હતી.

(3:31 PM IST)