તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 29th October 2024
રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે હનુમાનજીદાદાને ધનતેરસના દિવસે ચલણી નોટોના દિવ્ય શણગાર

( દર્શન મકવાણા દ્વારા)જામજોધપુર તા.૨૯ :રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલ શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજના ઘન તેરસના પવિત્ર દિવસે ચલણી નોટોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે. આજે ભક્તો બહોળી સંખ્યામાં હનુમાનજીદાદાના દર્શનાથે પધારશે.આ અલૌકિક દિવ્ય દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરશે.
(4:58 PM IST)










