<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

દિવાળી ઉજવો ‘મોટલ ધ વિલેજને સંગ'

નૈસર્ગીક વાતાવરણમાં ગામઠીની સંસ્‍કૃતિની મજા માણો, સ્‍વાદિષ્‍ટ ભોજનનો પણ લાભ લો, કોટેજીસ રૂમ્‍સમાં ડિસ્‍કાઉન્‍ટ પેકેજ સુવિધા

દિવાળી એટલે ધર્મના અધર્મ ઉપરનો વિજય -સત્‍યનો અસત્‍ય ઉપર વિજય- રામ-સિતાજીના અયોધ્‍યા આગમનનો તહેવાર, લક્ષ્મીજી-વિષ્‍ણુજીનાં વિવાહનો તહેવાર એટલે દિવાળી. દિવાળીનો તહેવાર આવી રહેલ છે તો રંગીલા રાજકોટવાસીની દિવાળીનાં આનંદને ચાર ચાંદ લગાવવા માટે માટે મોટલ ધ વિલેજ તૈયાર છે.

અવનવા આકર્ષણ-ભાવતા ભોજનીય-નૈસર્ગીક લીલુછમ રમણિય વાતાવરણ-ગામઠી સંસ્‍કૃતિની મજા માણવા માટે પધારેલ રમણીક રિસોર્ટ મોટલ ધ વિલેજમાં (એમટીવી).

એમટીવીનાં આકર્ષણો જેવા કે, કુઠપુતલી શો-રાજસ્‍થાની નૃત્‍ય ગઝલ-સિંગર-નૃત્‍યુ મંદિર-કુંભાર-જાદુગર-ઉંટ સવારી સેલ્‍ફીઝોન-બાળકો માટે રમતગમતનો આનંદ લઇ તહેવારની મજાને ભરપુર આનંદ-ઉત્‍સાહ સાથે ઉજવવા મોટેલ ધ વિલેજની યાદી જણાવે છે.

ભાવતા ભોજનીયાનો થાળ આપનાં માટે તૈયાર હશે. જેમાં પંજાબી ચાઇનીઝ- કાઠીયાવાડી -ઇટાલીયન-મેકસીકન-કોન્‍ટીનેટલ ઉત્‍કૃષ્‍ટ-સ્‍વાદિષ્‍ટ ભોજનનો લાભ લઇ આપના તહેવારને અવિસ્‍મરણીય બનાવી દો. 

પર્સનલ સ્‍વીમીંગપુલ સાથે ઝાકુગી સાથેનાં કોટેજીસ-રૂમ-આકર્ષક પેકેજ  સાથે ઉપલબ્‍ધ છે.

પ્રકૃતિ-સંસ્‍કૃતિ-સંતૃષ્‍ટી નો સમન્‍વયે એટલે મોટલ ધ વિલેજ રંગીલા રાજકોટીયનો પધારો મોટલ ધ-વિલેજ રિસોર્ટ આપની રાહ જોવે છે.સંપર્ક : +૯૧-૯૭૧ર૭૮૩૩૩૩/૯૯૦૯૯૮૩૩રર. (૯.ર૯)        ૦૦૦

(2:42 PM IST)