તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
કંકણ પ્રસ્તુત ‘‘માઁ ચાચર મોતીડે વધાવો'' ગરબા વિશ્વની અલૌકિક આરાધના : માઁ દુર્ગાના નવ રૂપ થકી માતાજીના સાનિધ્યની અનુભૂતિ
પદ્મશ્રી હેમંત ચૌહાણ દ્વારા દિપ પ્રાગટય : અરવિંદભાઇ પટેલ, મનેષભાઇ માદેકા, સુરેશભાઇ નંદવાણા, અશોકભાઇ (રાધિકા જવે.) અને પ્રભુદાસભાઇ (શિલ્પા જવે. નો આર્થિક સહયોગ : ૧૧પ૧ દિપજ્યોતના ઝળહળાટે કંકણના કલાકારો, માનનીય મહેમાનગણો, પ્રેક્ષક ગણ દ્વારા આદ્યશકિતની આરાધના : ગુણવંતભાઇ ડેલાવાળા, કિરણભાઇ પટેલ, ડો. અલ્પનાબેન ત્રિવેદી અને આર્કિટેક નિલેષભાઇ ભોજાણીનું આયોજન : આ શુભ અવસર પર અનુવાદક અશોકકુમાર હંસદેવજી સાગઠિયા દ્વારા અનુવાદ કરેલ પુસ્તક : ‘ડો. જિવાઓ (સંપૂર્ણ ભાવાનુવાદી, ડો. ઘોડાગાડી વાળા' નું વિમોચન કરવામાં આવેલ :‘અકિલા' જ્ખ્ઘ્ચ્ગ્બ્બ્ધ્ ન્ત્સ્ચ્ ઉપરથી ૧૭૦ દેશોમાં હજારો લોકોએ કંકણના કામણ માણ્યા : કંકણ પ્રેરણાષાોત હંસદેવજી સાગઠિયા, અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા અને ડો.ઘનશ્યામ જાગાણીના શુભાશીષથી કંકણ અવિરત અનન્ય કાર્યક્રમ : કાર્યક્રમનું સંચાલન કલાધારિત્રી સુશ્રી સોનલ શ્રીદેવી સાગઠિયા, ગુજરાતી અભિનેતા -લેખક હર્ષલ માંકડ તથા આરજે નૂપુર શ્રીમતી નિશિતા દીપ માંડવીયા દ્વારા કરવામાં આવેલ . જેમણે પ્રેક્ષકોને પોતાની વાક્્છટા દ્વારા મનોરંજન પુરૂ પાડયુ


કલ્પન : નૃત્યનિર્દેશન
કંકણ દરેક પ્રસ્તુતિ અને તેનું સંચાલન, નિર્દેશક કંકણ સંચાલિકા નૃત્ય નિર્દેશિકા ટિવંકલ ઘનશ્યામ જાગાણી, ટ્રસ્ટી અને કંકણ કલાકારો શુભશ્રી આચાર્ય ઠકરાર અને ઝલક મમતાબેન પંડયાએ સહનૃત્યુ તથા ડો. જુહી નિલેષ ભોજાણી, યેશા કિકાણી સાથે સંસ્થાપિકા અને આઇસીસીઆઇ એપ્રુવ્ડ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાધારિત્રી સુ.શ્રી સોનલબેન હંસદેવજી સાગઠિયાના માર્ગદર્શન અંતર્ગત દ્વારા સફળતાપૂર્વક સજાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનો શ્રેય ટ્રસ્ટીશ્રી નિલેષ ભોજાણીના શિરે રહ્યો.
કંકણ કોરિયાગ્રાફક રાજકોટ
મ્યુ. કોર્પોરેશન શિક્ષિકાઓના કલાવૃંદે ટિપ્પણી, પ્રાચીન રાસોડો, થાળી ગરબો, દીવા ગરબાના તાલે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા
‘‘માઁ ચાચર મોતીડે વધાવો'' કલાકૃતિઓ સમ કંકણ કલાકારો યેશા કીકાણી માંકડ, જીનલ ચંદારાણા કોટેચા, પલક કાનન મહેતા, મીરવા, ધર્મિષ્ઠા સગપરીયા, અંજલી જાગૃતિ બારોટ, ખવાલી મૈત્રેથી કીકાણી, યશ્વિ ટ્્વિંકલ પટેલ, શ્રેયા નયના બારોટ, ધ્રુવી પૂર્વી દત્તાણી, સોનલ તરૂલતા રાવલ, શ્રધ્ધા શીતલ મુલીયા, અસ્મિતા, મીના શ્રીમાળી, ક્રિષા જેની નવથવાણી, લક્ષ્મી અમિતા પટેલ, પ્રિયાંશી શીતલ મુલીયા, કિર્તીદા અલકા દવે, યાત્રી કૃતિ કિકાણી, પ્રિયાંશી કોમલ પરમાર, કૈરવી મિત્તલ ડોડીયા, મીરા ઋષિ રાવલ, માનસી ઋષ રાવલ સહિત ૧૦૦ કલાકારો માઁ આદ્યશકિતની આરાધનામાં અભીભૂત કર્યા.
* ઘંટાસ્વ (તાંડવ લાસ્ય, નવભાવ અને દીવાઓ સાથે દેવલોક ઉજાગર થયો
* માંડવણીમાં જ્યોતિ ઝગમગાટ રે
દીવા, દીવા જાગ, ચીરમી, ગરબા, તાલી, ચપટીના તાલે ગવાતો-રમતો, ધૂમતો ગરબો
* માઁ ચાચર મોતીડે વધાવો...
ગરબા અને તાલીના તાલે ભવાઇ ગરબો.
* એવી ધોળી ધમળી, જય બહુચર માવડી
નવ ધજા, ત્રિશુલ, તલવાર, શંખ સાથે શકિત પીઠના દર્શન
* નમો નમો દુર્ગે
ધૂનેચી ધૂપેડીયા, ઝાંઝ ગરબો
* સૂપડું સાંબેલા રાસ
ઘન-ધાન્યની નાવિન્યસભર નજાકત નયન રમ્ય કૃતિ
* કરતાલ-રામસાગર
વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઇ
ભકિત રાસડો
* હેલ ભરીને હું તો ઠાલુ ઉતાવડી, બેડા રાસ
ધોધમાર વરસાદ પડે છે- ઘડુલિયો
* જય જય રાધા રમણ હરિ બોલ,
ઈસ્કોન રાધાકૃષ્ણ દાંડિયા રાસ
* વાલમ મારો વ્હાલનો વીંઝણો
ભરત ભરેલા વીંઝણાઓની રંગભરી કલા ગૂંથણીથી અદ્્ભૂત કૃતિ
* જવાન ડો લીલો છમ સાગનો સોટો
- હુડો છત્રી રાસ
* સોના વાટકડી રે- ટીપ્પણી રાસ
* મારે જાવુ કાંકરિયા તળાવ- પ્રાચીન રાસડો
* મારે શેરીએથી કાનકુંવર- થાળી રાસ
સંગીત
ગીતનો ગુંજારવ
પદ્મશ્રી હેમંત ચૌહાણ,
ડો. ભરત પટેલ, અતુલ રાણીંગા (મુંબઇ), રાજીવ શ્રીમાળી (જીજીએમ), ગાર્ગી વોરા, ગીતા ચૌહાણ, નિધી ધોળકિય, નેહા સોલંકી, રાજીવ શ્રીમતળી (જીજીએમ), મીનાક્ષી વાઢેર (જીજીએમ)
(3:44 PM IST)










