તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
રાજકોટ માહિતી ખાતાના અધિકારીઓ ‘અકિલા'ના આંગણે

રાજકોટ : માહિતી ખાતાના અધિકારીઓ અકિલાના આંગણે આવ્યા હતાં. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના એકઝીકયુટીવ એડીટર તથા વેબએડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રાને રાજય સરકાર દ્વારા પ્રકાશીત ‘ગુજરાત' મેગેઝીનનો દિપોત્સવી અંક આપતા પ્રશાંત ત્રિવેદી (ડેપ્યુટી ડાયરેકટર), સોનલ જોશીપુરા (આસીસ્ટન્ટ ડાયરેકટર) રાધિકા વ્યાસ (આસીસ્ટન્ટ ડાયરેકટર) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:46 PM IST)










