<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

દ્વાર દિપાવતા શુકનવંતા આસોપાલવના તોરણ...

રાજકોટ : શુભ દિપાવલી અને નુતનવર્ષના તહેવારે દ્વારને દિપાવવા આપણે ત્‍યાં આસોપાલવના લીલાછમ તોરણ બાંધવાની પ્રથા હજુએ જળવાતી આવી છે. છેલ્લા બે દિવસથી બજારોમાં આસોપાલવના તોરણનું ધૂમ વેચાણ થઇ રહ્યુ છે. બજારો અને શેરી ગલીઓમાં ‘તોરણ લ્‍યો તોરણ'ની બુમો આજે સાંજ સુધી ગુંજતી રહેશે.  (તસ્‍વીર : સંદીપ બગથરીયા.

(3:49 PM IST)