<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

સરદાર પટેલ-ઇન્‍દીરાજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ

 

રાજકોટઃ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ ૧૪૯ મી જન્‍મ જયંતિ નિમિત્તે અને ઇન્‍દિરાજીની પુણ્‍યતિથિ નિમિત્તે રેસકોર્ષ ખાતે લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને અને યુનિવર્સિટી રોડ પર ઇન્‍દિરા સ્‍કૂલ ખાતે ઇન્‍દિરા ગાંધીની પ્રતિમાને ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના સ્‍થાપક ગજેન્‍દ્રસિંહ ઝાલા, મેઘજીભાઇ રાઠોડ, જીગ્નેશભાઇ બોરડ, જેન્‍તીભાઇ હિરપરાએ પુષ્‍પાંજલિ કરી હારતોરા કરેલ હતા.

(4:10 PM IST)