<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

દૂધની ડેરીમાં વિજય સખિયાનું સ્‍વાગત

રાજકોટઃ જિલ્લા સહકારી બેંક દ્વારા રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળના બેંકના પ્રતિનિધિ તરીકે શ્રી વિજયભાઇ સખીયાની નિમણુંક કરેલ છે. સંઘની આજની નિયામક મંડળની બોર્ડ બેઠકમાં હાજર રહેલ સંઘના નિયામકશ્રી વિજયભાઇ સખીયાને અધ્‍યક્ષશ્રી ગોરધનભાઇ ધામેલીયા, નિયામક મંડળ તથા ઇ.મેનેજીંગ ડિરેકટર દ્વારા આવકાર કરવામાં આવેલ અને શ્રી વિજયભાઇ સખીયાનું અભિવાદન કરવામાં આવ્‍યુ હતું.

(4:10 PM IST)