<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

દિવાળીએ પણ રંગ ઉપવન-છોટુનગર વિસ્‍તારમાં કચરા નિકાલનું સુરસુરીયું

રાજકોટ : શહેરના રૈયા રોડ સ્‍થિત છોટુનગર, રંગ ઉપવન વિસ્‍તારના લોકો દિવાળીના તહેવારોની ઉજવણી કચરાના ગંજ વચ્‍ચે કરી રહયા છે. આ વિસ્‍તારનો વર્ષોથી મુખ્‍ય પ્રશ્‍ન કચરાના નિકાલ અંગે સત્તાધીશોના કાનમાં અનેક ફરીયાદો છતા પરિસ્‍થિતિમાં કોઇ ફેર નથી પડયો. લત્તાવાસીઓ દ્વારા અધિકારીઓ - પદાધિકારીઓને ટુ વ્‍હીલર વાહનમાં આ વિસ્‍તારમાં આંટો મારે અને સ્‍થિતિ જાણે સાથે આ સમસ્‍યાના કાયમી નિકાલની પણ માંગ કરી રહયા છે

(4:15 PM IST)