<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

દિવાળીપર્વમાં યશ મેડીકલ સ્‍ટોર્સની સેવા ચાલુ રહેશે

રાજકોટ : અહિં મોટી ટાંકી ચોક ખાતે આવેલ યશ મેડીકલ  દિવાળીની તહેવાર તથા નાના મૌવા સર્કલ રાધે ફાર્મસી રજામાં અવિરત સેવા ચાલુ રહેશે. છેલ્લા ર૯ વર્ષથી કોઇપણ તહેવારમાં કે અન્‍ય કુદરતી આફતી, ધરતીકંપ, કોરોના કાળમાં પણ અવિરત સેવા ચાલુ રાખેલ. આજ સુધી એક પણ દિવસ દુકાન બંધ રાખેલ ન હોવાનું પિયુષભાઇ પટેલે જણાવ્‍યું છે. ગ્રાહકોએ દવા માટે મો.૯૪ર૯૯ ૭૯૭૯૦ - ૯૭ર૬પ ૧૩૧૩૩   

(4:16 PM IST)