તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
અકિલા ન્યુઝ : રાજકોટના કોટેચા ચોક પાસે ટ્રિપલ અકસ્માત, ફોર્ચ્યુનર,ક્વિડ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત થતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા. :જુઓ વિડીયો
ચારેકોર લોકો ઉજવણીના માહોલમાં વ્યસ્ત છે ત્યારે એક બેકાબુ સ્કોર્પિયોએ ઘણા બધા લોકોને અડફેટે લીધા

રાજકોટ : મોડીરાત્રે શહેરના કોટેચા ચોકમાં એક કાળાં કલરની બેકાબુ ફોર્ચ્યુનર અને એન્ડેવર
લકઝરીયસ કારે અનેકને અડફેટે લીધા છે કારે અકસ્માત સર્જતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે
કોટેચા કાલા કલરનીફોર્ચ્યુનર અને એન્ડેવર લકઝરીયસ કારે અકસમાત સર્જતાં અનેક લોકો ઘાયલ થયા છે,
દિવાળીના સપરમા દિવસે શહેરીજનો ઉજવણીના માહોલમાં વ્યસ્ત છે ત્યારે એક બેકાબુ કારે ઘણા બધા લોકોને અડફેટે લેતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, ( જયદેવસિંહ જાડેજા-અકિલા )
(11:16 PM IST)










