તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Sunday, 3rd November 2024
રાજકોટ જૂનાગઢ હાઇવે ચોરાડી ગામ પાસે ભારે ટ્રાફિક જામ
ગોંડલ થી જુનાગઢ તરફ જતા વાહન ચાલકોની લાગી લાંબી કતારો

રાજકોટ: રાજકોટ-જુનાગઢ હાઈવે પર ચોરાડી ગામ પાસે અડધો કલાક થી હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો છે. વાહનોની કતારો થી અનેક પ્રવાસીઓ ફસાયા છે. ટ્રાફીક ક્લીઅર થતા સમય લાગવાની શક્યતા..
(2:10 PM IST)










