<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે સહકાર પેનલના 21 ઉમેદવારો દ્વારા આજે ફોર્મ ભરાશે

જીમીભાઈ દક્ષિણી, જ્યોતીન્દ્રભાઈ મહેતા, નલીનભાઈ વસા, શૈલેષભાઈ ઠાકર ઉપસ્થિત રહેશે

રાજકોટ નાગરિક સહકારી બેંક ની આગામી ચૂંટણી તારીખ ૧૭-૧૧-૨૦૨૪ ના યોજાનાર છે ત્યારે સહકાર પેનલના ૨૧ ઉમેદવારોએ આજે કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભર્યા હતા. આ તકે  રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ , જીમીભાઈ દક્ષિણી, જ્યોતીન્દ્રભાઈ મહેતા, નલીનભાઈ વસા, શૈલેષભાઈ ઠાકર, ટપુભાઈ લીંબાસીયા, પ્રવીણભાઈ માકડીયા, ડો. માધવભાઈ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.તેમ જયેશભાઈ સંઘાણી 

 (મો.૯૪૨૮૨૦૦૫૨૦) ની યાદીમાં જણાવ્યું છે.(તસ્વીર: સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૫ : રાજકોટ નાગરિક સહકારી બેંક ની આગામી ચૂંટણી તારીખ ૧૭-૧૧-૨૦૨૪ ના યોજાનાર છે.

    ત્યારે સહકાર પેનલના ૨૧ ઉમેદવારો આજે તારીખ  ૫-૧૧-૨૦૨૪ મંગળવારના રોજ બપોરે ૧૨.૩૯મિનિટે કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરનાર છે. ત્યારે

 જીમીભાઈ દક્ષિણી, જ્યોતીન્દ્રભાઈ મહેતા, નલીનભાઈ વસા, શૈલેષભાઈ ઠાકર ઉપસ્થિત રહેવાના છે.તેમ જયેશ સંઘાણી (મો.૯૪૨૮૨૦૦૫૨૦)ની યાદીમાં જણાવાયું છે.


 

(2:49 PM IST)