<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

રાજકોટ નાગરિક સહકારી બેન્કની યોજાનારી ડિરેકટરની ચૂંટણીમાં સહકાર પેનલના ૨૧ ઉમેદવારો જાહેર

રાજકોટ નાગરિક સહકારી બેન્કની યોજાનારી ડિરેકટરની ચૂંટણીમાં સહકાર પેનલના ૨૧ ઉમેદવારો જાહેર

રાજકોટ તા.૫ : રાજકોટ નાગરિક સહકારી બેન્કની તા.૧૭ ના રોજ યોજાનારી ડિરેકટરની ચૂંટણીમાં સહકાર પેનલના ૨૧ ઉમેદવારોજાહેર કરવામાં આવ્યાં હતાં. જાહેર થયેલ ઉમેદવારોમાં માધવભાઈ દવે,

 ચંદ્રેશભાઇ ધોળકિયા,

 દિનેશભાઈ પાઠક, 

અશોકભાઈ ગાંધી, 

ભૌમિકભાઈ શાહ, 

કલ્પેશભાઈ ગજ્જર પંચાસરા, 

ચિરાગભાઈ રાજકોટિયા, 

વિક્રમસિંહ પરમાર, 

હસમુખભાઈ ચંદારાણા, 

દેવાંગભાઈ માંકડ, 

ડો. એન.જે. મેઘાણી, 

જીવણભાઈ પટેલ, 

જ્યોતિબેન ભટ્ટ, 

કિર્તીદાબેન જાદવ, 

નવીનભાઈ પટેલ, 

સુરેન્દ્રભાઈ પટેલ, 

દીપકભાઈ બકરાણીયા, 

મંગેશજી જોશી, 

હસમુખભાઈ હિંડોચા, 

બ્રિજેશભાઈ મલકાણ, 

લલીતભાઈ વોરાનો સમાવેશ થાય છે.

(3:06 PM IST)