News of Wednesday, 6th November 2024
ગરૂડ ગરબી ચોક બન્યો અયોધ્યામય...

રાજકોટઃ શહેરની વિખ્યાત ગરબી જયાં થાય છે, તે રામનાથપરાનો ગરૂડ ગરબી ચોક દિપાવલીના દિવસે અયોધ્યામય બની ગયો હતો, ભાજપ મોરચાના મહામંત્રી શ્રી સહદેવસિંહ ડોડીયા અને એસ. ડી. ગ્રુપ દ્વારા દિપાવલીના પર્વની ભવ્ય આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી, અદ્દભૂત અનોખા લાઇટીંગ ડેકોરેશન સાથે આતશબાજીનો આકર્ષિત નજારો જોવા હજારો લોકો ઉમટી પડયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:33 PM IST)










