<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

લાભ પાંચમીના મુહૂર્ત પૂજન સાથે બજારો ફરી ધમધમતી

રાજકોટ : શુભ દિપાવલીના પર્વે બજારોમાં રજાનો માહોલ છવાયો હતો. સતત ચાર - પાંચ દિવસના મીની વેકેશન બાદ આજે લાભ પંચમીના વેપાર ધંધાનો પ્રારંભ કર્યો હતો. બજારોમાં આજે સવારથી ફરી ધમધમાટ શરૂ થઈ ગયો હતો. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:52 PM IST)