<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

ઇશ્‍વરીયા પાર્કમાં દિવાળી રજાઓમાં પાંચ દિવસમાં ૩પ૦૦ લોકો ઉમટી પડયા : તંત્રને ૬૮ હજારની તોતીંગ આવક

દિપાવલી તહેવારની રજાઓમાં તા. ૧ થી પ દરમિયાન કલેકટર તંત્ર દ્વારા આયોજીત ઇશ્‍વરીયા પાર્ક પિકનિક પોઇન્‍ટ આખો દિવસ ખૂલ્લુ રહ્યું હતું: પાંચ દિવસ દરમિયાન ૩પ૦૦ લોકો પોતાના બાળકો સાથે ઉમટી પડયા હતા. એવરેજ દરરોજ ૬પ૦ લોકોએ મુલાકાત લીધી હતીઃ તંત્રને પાંચ દિવસમાં ૬૮ હજારની તોતીંગ આવક થઇ હતીઃ બોટીંગ બંધ હોય લોકો નિરાશ.

(4:14 PM IST)