News of Thursday, 7th November 2024
વિરાણી હાઇસ્કૂલ જમીન કેસઃ મુદત પડી હવે આગામી સૂનાવણી ર૬ નવેમ્બરે

વિરાણી હાઇસ્કૂલની કરોડોની જમીન અંગેના કેસમાં ગઇકાલે રાજકોટ સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર સમક્ષ સુનાવણી થઇ હતીઃ પરંતુ વિરાણી હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કાયદેઆઝમ શ્રી પુરૂષોતમભાઇ પીપળીયાના વકીલો, કલેકટર તંત્રના વકીલો તથા વિરાણી હાઇસ્કૂલના ટ્રસ્ટીઓના વકીલોએ મુદત માંગતા મુદત પડી છેઃ હવે ર૬ નવેમ્બરે સુનાવણી થશે.
(2:32 PM IST)










