<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

આજે બપોર બાદ દિવાળી પછીનું કલેકટરનું મહેસૂલ-અપીલ કેસોનું બોર્ડ

 

આજે બપોર બાદ દિપાવલીના તહેવારોની રજા પછીનું કલેકટર શ્રી પ્રભવ જોષીનું મહેસૂલ અપીલના કેસોનું પ્રથમ બોર્ડ મળશેઃ કુલ ૩૪ કેસો અંગે સૂનાવણીઃ મોટા ભાગના સામાન્‍ય તકરારીના કેસો હોવાનો નિર્દેશ.

(3:07 PM IST)