News of Friday, 8th November 2024
રાજકોટ ડેરી દ્વારા અકસ્માત વિમાનો ૧૦ લાખનો ચેક અર્પણ

રાજકોટઃ રાજકોટ ડેરી મુકામે શ્રી દેવચડી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના દુધ ઉત્પાદક હરેશભાઇ નાગજીભાઇ શિયાળનું અકસ્માતે અવસાન થતા તેના પરીવાર ઉપર આવી પડેલ આફતમાં અકસ્માત વિમા યોજના દ્વારા મદદરૂપ થવા ધારાસભ્ય અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા રાજકોટ ડેરીના ચેરમેનશ્રી ગોરધનભાઇ ધામેલીયા તેમજ રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી જયેશ બોઘરાએ પરીવારને સાંત્વના આપી રૂા.૧૦,૦૦,૦૦૦નો વિમાનો ચેક અર્પણ કરેલ હતો.
(3:42 PM IST)










