<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

ચરખડી ખાતે સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા નિદાન-સારવાર કેમ્‍પ સંપન્ન

 

રાજકોટઃ જલારામ જયંતિ નિમિતે જુનુ જલારામ મંદીર ચરખડીના સેવાયજ્ઞમાં ભાગ રૂપે સરકારી આયુર્વેદ દવાખાનુ ચરખડી, તા. ગોંડલ, જી. રાજકોટના તબીબી અધિકારી વૈદ્ય હેમલબેન તન્ના દ્વારા નિદાન સારવાર કેમ્‍પનું આયોજન કરેલ. જેમાં આસપાસના વિસ્‍તારોમાંથી મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.

(2:14 PM IST)