<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

પ્રાણલાલ વિઠ્ઠલદાસ શાહ પરિવારનાં છ આરાધકોની ઉપધાન તપ આરાધના

પૂ. જયશેખરસુરીશ્‍વરજી મ.સા.નું સાનિધ્‍ય

રાજકોટ તા. ૯: જીવનમાં એકવાર ઉપધાન તપ કરવા અને કરાવવા, રાજકોટની પુનિત ધરતીનાં આંગણે અવધ ‘‘જયાનંદધામ''  નવગ્રહોના નવપરમાત્‍માના નવઉતુંગ શિખરોથી મંડિત અતિભવ્‍ય રમણીય શ્રી આદિનાથ મહાજિનાલય ‘‘સીઝન્‍સ'' ના પુનિત આંગણે.

મહામાંગલ્‍યકારી ‘શ્રી ઉપધાન તપ આરાધના'' પરમકળપા, માંગલ્‍ય શુભાશિષદાતા પૂ. યુગદિવાકર આ. દેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂ. સાહિત્‍યકલારત્‍ન આ. દેવ યશોદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂ. શતાવધાની આ.

દેવ શ્રી જયાનન્‍દસૂરીશ્વરજી દ્વારા મહારાજ સાહેબ, પુનિત ૫૦ ઙ્કેરણાદાતા પરમ નિશ્રાદાતા પ.. અ& . શ્રી છે. જયશેખરસૂરીશ્વરજી મ.સા., ૧૦ પૂ. મુનિ શ્રી મતિપૂર્ણ છે. વિજયજી, પૂ.સા. શ્રી અર્હતકલાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી નમ્રકલાશ્રીજી મ.સા. આ ઉપધાન તપનો પ્રારંભ ગુરૂવાર તા. ૦૩-૧૦-ર૦ર૪ ના રોજથી શરૂ થયેલ.

જેની માળારોપણ  બુધવાર તા. ૨૦-૧૧-૨૦૨૪ ના રોજ થશે. ૭૦ થી વધુ ૪૭ ભાઇઓ બહેનો દ્વારા ઉપધાન તપની આરાધના ચાલુ છે. આ ઉપધાન તપ શ્રાવક દરમ્‍યાન ૧૧૫૦૨૦ નવકારનો જાપ થાય છે. કરે લગભગ ૮૦૦૦ લોગસ્‍સનો કાર્યોત્‍સર્ગ થાય છે. લગભગ ૯૦૦૦ ખમાસણા દેવાય છે. લગભગ ૧૫૦૦ નમુન્‍થુણંનો પાઠ થાય છે. ૩૭૬ પ્રહરના પૌષધનો લાભ ઉપધાનમાં થાય છે. ૪૭ અહોરાત્રી - પૌષધનો લાભ ઉપધાન - કરવાવાળાને મળે છે. ૧૦૩૯ થી  વધુ - ઇરીયાવહીયાની ક્રિયા દ્વારા - પાપ શુધ્‍ધિ. ૧૮૯ દેવવંદન દ્વારા દર્શન શુધ્‍ધિ. લગભગ પુનિત ૫૦ દિવસ સમસ્‍ત સાવધ નિશ્રાદાતા વ્‍યાપાર ત્‍યાગનો લાભ મળે શ્રી છે. ૨૧ ઉપવાસ, ૧૬ નિવિ, ., ૧૦ આયંબિલનો લાભ મળે મતિપૂર્ણ છે. ૪૭ ઉપવાસ સુધી શ્રી નિર્મળ બ્રહમચર્યનું પાલન., કરવાનો લાભ મળે છે. ૧૪૧૦ સામયિક થાય છે. નમસ્‍કાર મંત્રાદિના સ્‍વાદયાયની સાથે ના સમયે-સમયે બીજા સૂત્રોનો જેની સ્‍વાધ્‍યાય થાય છે.

પ્રતિદિન વહિવ્‍ય જિનવાણી સાંભળવાનો સુઅવસર પ્રાપ્ત થાય છે. વધુ ૪૭ દિવસ સુધી સળંગ દ્વારા ચોવીસે કલાક ગુરૂનિશ્રા આરાધના પ્રાપ્ત થાય છે. આરાધક શ્રાવક શ્રાવિકાઓ આ ઉપધાન તપ ભાવોલ્લાસથી કરે તો તેમને સમ્‍યજ્ઞાન, સમ્‍યગ્‍દર્શન, સમ્‍યગ્‍યારિત્ર તેમજ સમ્‍યગ્રુપની અખંડ આરાધના કરવાનો અતિ ઉતમ લાભ સહજતાથી પ્રાપ્ત થાય છે.

આવી ઉગ્ર તપસ્‍યામાં પ્રાણલાલ વિઠ્ઠલદાસ શાહ પરિવારનાં છ-છ આરાધકો જેમાં રાજકોટનાં લક્ષ્મી એડ એજન્‍સીનાં સંચાલક એવા  પન્નાબેન મહેશભાઇ શાહ પણ જોડાયા છે. તેમની સાથે જીતેશભાઇ ના ધર્મપત્‍ની હિનાબેન શાહ (રાજકોટ), દિકરીઓ નયનાબેન દિવ્‍યેશભાઇ શાહ (મુંબઇ), નીલાબે ન ભર ત ભ ાઇ (અમદાવાદ), આશાબેન કિ શો ર ભ & ઇ શાહ (અમદાવાદ) તેમ જ હિનાબેન હિરેનકુમાર દેસાઇ (વિંછીયા) એ પણ ખુબ સાતાપૂર્વક તેમની તપસ્‍યામાં આગળ વધી રહયાં છે. તેમ મહેશભાઇ શાહ મો. ૯૪૨૬૨ ૪૭૧૫૬) તેમજ સમસ્‍ત પરિવાર વતી અખબાર યાદીમાં જણાવાયું છે.

(2:14 PM IST)