હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. સામે ખોટા અને મનઘડત આક્ષેપો સામે સત્ય હકીકત રજુ કરતા સહકાર પેનલના ઉમેદવારો
સંસ્કાર પેનલને આખી પેનલ માટે જરૂરી ૨૧ ઉમેદવારો પણ ન મળ્યા અર્થાત બહુમતી ડેલીગેટ્સ તેના સમર્થનમાં નથીઃ ચૂંટણીમાં નિયમ પ્રમાણે બહારગામની પાંચ બેઠકો માટે તથા અનામતની એક બેઠક માટે ઉમેદવાર સ્પર્ધામાં ઉતારી શકયા નથીઃ દિનેશ પાઠક - માધવ દવે - દેવાંગ માંકડ

રાજકોટ, તા. ૯ : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના સહકાર પેનલના શ્રી દિનેશભાઈ પાઠક, શ્રી માધવભાઈ દવે, શ્રી દેવાંગભાઈ માંકડની સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના ૨૧ ડીરેક્ટરની આગામી ચૂંટણીમાં સંસ્કાર પેનલ કુલ સીટ પૂરતા ઉમેદવાર સ્પર્ધામાં ઉતારી શકયા નથી. એટલુ જ નહીં બેંકની બહારગામની ૫ બેઠકો ઉપર એકપણ ઉમેદવાર સ્પર્ધામાં ઉતારી શકયા નથી. તેમજ આ ચૂંટણીમાં નિયમ ઙ્કમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની એક અનામત બેઠક માટેના ઉમેદવાર સ્પર્ધામાં ઉતારી શકયા નથી. આ બાબત સાબિત કરે છે કે બહુમતી ડેલીગેટ તેમની સાથે નથી.
સંસ્કાર પેનલ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેના સંદર્ભમાં સી.આઈ.ડી. ક્રાઇમમાં થયેલ ફરિયાદના બારામાં બેંકના પૂર્વ ચેરમેન શ્રી શૈલેષભાઇ ઠાકર દ્વારા કોઈ સેટલમેન્ટ કરવામા આવેલ નથી.
ડિરેક્ટર ફાઈલો તપાસવા માંગતા હતા. તેઓને જોવા માટે આપવામાં આવતી હતી જ પરંતુ બેંકમાં ફાઈલો પરત મોકલવામાં ખુબ જ વિલંબ કરવામાં આવતા જે ડીરેક્ટર ફાઈલો તપાસવા માંગતા હોય તેઓને બેંક પ્રિમાઇસીસમાં તપાસી શકે છે.
સંસ્કાર પેનલના સમર્થકો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ડેલીગેટ પ્રથા તેમજ તેની ચૂંટણી પ્રક્રિયાના બારામાં ચેલેન્જ કરવામાં આવેલ પરંતુ આ ડેલીગેટ પ્રથા કલ્પકભાઈ મણિઆર દ્વારા જ શરૂ કરવામાં આવેલ હતી. તેઓના બેવડા ધોરણો રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના સાડા ત્રણ લાખ સભાસદોને શા માટે ગુમરાહ કરે છે ?
બેંકો માટેની કંટ્રોલિંગ અને રેગ્યુલેટરી ઓથોરિટી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને ફરિયાદ થયા પછી બે સ્પેશીયલ ઓડીટ કરવામા આવ્યા છે અને આર.બી.આઈ.ની તમામ સુચનાનું પાલન કરવામાં આવે છે તેમજ ઙ્કોસીઝરલ લેપ્સીસ દુર કરવામાં આવેલ છે. આમ છતાં એકને એક મુદ્દો વારંવાર ઉઠાવીને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના સભાસદો અને જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. સામે ખોટા અને મનઘડત આક્ષેપો સામે સત્ય હકીકત રજુ કરતા સહકાર પેનલના ઉમેદવારો
સંસ્કાર પેનલને આખી પેનલ માટે જરૂરી ૨૧ ઉમેદવારો પણ ન મળ્યા અર્થાત બહુમતી ડેલીગેટ્સ તેના સમર્થનમાં નથી.
ર્ંચૂંટણીમાં નિયમ પ્રમાણે બહારગામની પાંચ બેઠકો માટે તથા અનામતની એક બેઠક માટે ઉમેદવાર સ્પર્ધામાં ઉતારી શકયા નથી.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના સહકાર પેનલના શ્રી દિનેશભાઈ પાઠક, શ્રી માધવભાઈ દવે, શ્રી દેવાંગભાઈ માંકડની સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના ૨૧ ડીરેક્ટરની આગામી ચૂંટણીમાં સંસ્કાર પેનલ કુલ સીટ પૂરતા ઉમેદવાર સ્પર્ધામાં ઉતારી શકયા નથી. એટલુ જ નહીં બેંકની બહારગામની ૫ બેઠકો ઉપર એકપણ ઉમેદવાર સ્પર્ધામાં ઉતારી શકયા નથી. તેમજ આ ચૂંટણીમાં નિયમ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની એક અનામત બેઠક માટેના ઉમેદવાર સ્પર્ધામાં ઉતારી શકયા નથી. આ બાબત સાબિત કરે છે કે બહુમતી ડેલીગેટ તેમની સાથે નથી.
સંસ્કાર પેનલ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેના સંદર્ભમાં સી.આઈ.ડી. ક્રાઇમમાં થયેલ ફરિયાદના બારામાં બેંકના પૂર્વ ચેરમેન શ્રી શૈલેષભાઇ ઠાકર દ્વારા કોઈ સેટલમેન્ટ કરવામા આવેલ નથી.
ડિરેક્ટર ફાઈલો તપાસવા માંગતા હતા. તેઓને જોવા માટે આપવામાં આવતી હતી જ પરંતુ બેંકમાં ફાઈલો પરત મોકલવામાં ખુબ જ વિલંબ કરવામાં આવતા જે ડીરેક્ટર ફાઈલો તપાસવા માંગતા હોય તેઓને બેંક ઙ્ઘિમાઇસીસમાં તપાસી શકે છે.
સંસ્કાર પેનલના સમર્થકો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ડેલીગેટ પ્રથા તેમજ તેની ચૂંટણી પ્રક્રિયાના બારામાં ચેલેન્જ કરવામાં આવેલ પરંતુ આ ડેલીગેટ પ્રથા કલ્પકભાઈ મણિઆર દ્વારા જ શરૂ કરવામાં આવેલ હતી. તેઓના બેવડા ધોરણો રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના સાડા ત્રણ લાખ સભાસદોને શા માટે ગુમરાહ કરે છે?
બેંકો માટેની કંટ્રોલિંગ અને રેગ્યુલેટરી ઓથોરિટી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને ફરિયાદ થયા પછી બે સ્પેશીયલ ઓડીટ કરવામા આવ્યા છે અને આર.બી.આઈ.ની તમામ સુચનાનું પાલન કરવામાં આવે છે તેમજ પ્રોસીઝરલ લેપ્સીસ દુર કરવામાં આવેલ છે. આમ છતાં એકને એક મુદ્દો વારંવાર ઉઠાવીને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના સભાસદો અને જનતાને ગુમરાહ કરવાનો ઙ્કયાસ કરી રહ્યા છે.










