<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

નવા વરસની પ્રથમ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક તા.૧૬ના યોજાશે

  સરકારની સુચના મુજબ જિલ્લા કક્ષાની ફરીયાદ સહ સંકલન સમિતિની બેઠક દર માસના ત્રીજા શનિવારે જિલ્લા કલેક્‍ટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાય છે.

 જેથી, દિવાળી પછી નવા વર્ષની પ્રથમ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્‍યક્ષ સ્‍થાને તા.૧૬ નવેમ્‍બરને શનિવારે સવારે ૧૧-૦૦ કલાકે  કલેકટર કચેરી, મુખ્‍ય સભા ખંડ, રાજકોટ ખાતે યોજાશે, જેમાં સમિતિના તમામ સભ્‍યોને સમયસર ઉપસ્‍થિત રહેવા યાદીમાં જણાવાયું છે.

(3:13 PM IST)