તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
રાજકોટ નાગરિક સહકારી બેન્ક ચૂંટણીઃ ચિત્ર સ્પષ્ટ થયું: હવે ર૬ ઉમેદવારો વચ્ચે જંગઃ હવે ૧૭મીએ ચૂંટણીઃ કલ્પક મણીયાર હાઇકોર્ટમાં ગયા હોય ૧૪ મીએ સૂનાવણી

રાજકોટ નાગરિક સહકારી બેન્ક ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થયું છે, ૯ ડમી ઉમેદવારો (સહકાર પેનલ) એ ફોર્મ પાછા ખેંચતા અને ૬ ઉમેદવારો બિનહરીફ થતા હવે ર૬ ઉમેદવારો વચ્ચે જંગ જામશેઃ જેમાં સહકાર પેનલના ૧પ ઉમેદવાર તથા સંસ્કાર પેનલના ૧૧ ઉમેદવારો છેઃ બીજી બાજુ કલેકટરે ફોર્મ રદ કરતા સંસ્કાર પેનલના કલ્પક મણીયાર ગઇકાલે હાઇકોર્ટમાં ગયા હોય... હાઇકોર્ટે હવે ૧૪ મીએ સૂનાવણી રાખી છેઃ કલેકટરને જવાબ દેવા નોટીસ અપાઇ છે
(11:20 AM IST)










