<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

અકિલા ન્યુઝ : રાજકોટના ગોંડલ રોડ સ્થિત સત્યયુગ શ્રી રામજી મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ અને પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, નિહાળો ભગવાન શ્રી રામજી ની ભવ્ય આરતી શ્રી રામજી મંદિર ખાતેથી લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિઓ


 

(7:04 PM IST)