<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

કિરણભાઇ પ્રભાકરભાઇ રાચ્‍છનું દુઃખદ અવસાનઃ સ્‍મશાન યાત્રા

રાજકોટ : સ્‍વ. પ્રભાકરભાઇ બેચરલાલ રાચ્‍છના પુત્ર કિરણભાઇ રાચ્‍છ (ઉ.વ.૭૮) (રિટાયર્ડ ફુલછાબ પ્રેસ) તે સ્‍વ. મયુરભાઇ (મુંબઇ) સુનિલભાઇ (અમદાવાદ)ના મોટાભાઇ, તે તુષાર રાચ્‍છ (પત્રકાર) અને શિલ્‍પાબેન નીતેશકુમાર ઠક્કરના પિતાશ્રી, પિંકીબેનના સસરા, તે દેવર્ષિ અને જેનીશ ના દાદા, ત્‍થા રોહન ઠકકરના નાનાજી, આજરોજ તા. ૧૪ ના વહેલી સવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્‌્‌ગતની અંતિમયાત્રા આજે સવારે ૧૧ વાગ્‍યે તેમના નિવાસ સ્‍થાનેથી નિકળી હતી.

અકિલા પરિવારે બે મિનીટ મૌન પાડી સદ્‌્‌ગતને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

(10:52 AM IST)