News of Thursday, 14th November 2024
શહેર કોંગ્રેસ દ્વારા પં. જવાહરલાલ નહેરૂજીને પુષ્પાંજલી

રાજકોટ: દેશના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરૂની ૧૩૫ મી જન્મ જયંતિ નિમિતે શહેર કોîગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ મહનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયો હતો. ‘ચાચા નહેરૂ અમર રહો, જબ તક સુરજ ચાંદ રહેગા નહેરૂ કા નામ રહેગા’ના નારા લગાવી ચાચા નહેરૂજીની પ્રતિમાને ફુલહાર કરાયા હતા. આ કાર્યક્રમમાં શહેર કોîગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, શહેર મહિલા કોîગ્રેસ સમિતિના પ્રમુખ દીપ્તીબેન સોલંકી, મેઘજીભાઇ રાઠોડ, જશવંતસિંહ ભટ્ટી, નાગજીભાઇ વિરાણી, જીજ્ઞેશભાઇ બોરડ, જેન્તીભાઇ હિરપરા, ઠાકરશીભાઇ ગજેરા, શાંતાબેન મકવાણા, જીતુભાઇ ઠાકર, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના કોîગી આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા. (૧૬.૨)
(3:52 PM IST)










